SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ ભ્રૂણાઃ સાંભલિ મંગલ બોલીયો, ‘એ કિમ થાઈ અકાજ?; હા હા વર કિહાં કોઢીયો?, કિહાં તે કન્યા-રાજ?. કુમરી હંસી સારિખી, કોઢી કાગ સમાન; દેખો સોચ વિચારને, જોડી ન જુડે માન.’ ‘કામ માહરો નિવ કરિસ, કહ્યો ન માનસિ મુઝ; ખડગ કાઢ નિજ હાથસું, તો હું મારિસ તુઝ. ફિટ હરામિ મૂરખા, ખાધો કરે હરામ;’ ઇમ કહિને કાઢે ખડગ, મારણ ઊઠ્યો તામ. પુરુષ તામે આડા પડ્યા, મરણ નિવારી ઘાત; ‘માન વયણ મંત્રીતણો', કહે સહુ એ વાત. મંગલ મનહી વિચારીયો, જહૌણહાર તે થાઇ; નહિ તો ઉજ્જૈણી કિહાં?, ઇહાં કિહાં મો અવરાઇ?’. ઇમ ચિંતવતે કહે, ‘કરિસ કામ હું એહ; પિણ જે નૃપ દ્યે દાયજો, મુઝને દેજ્યો તેહ.’ મંત્રી માન્યૌ વયણ તસુ, બુદ્ધિવંત મતિવૃંત; પદીધઓ કે સુકીયારથો!, જો મુઝ લાજ રહંત.' એહવે મંત્રી ઉઠને, કરે સામગ્રી સાર; મંગલને સિણગારને, લે જાયે રાજ-દુવાર. ૧. રાજકન્યા. ૨. જોડાય. ૩. મારવા. ૪. થવાનું હોય. ૫. દીધો. ૬. સુકૃતાર્થ. ૭. શ્રેષ્ઠ. Jain Education International For Personal & Private Use Only ૧ [૧૭૪] ૨ [૧૭૫] ૩ [૧૭૬] ૪ [૧૭૭] ૫ [૧૭૮] ૬ [૧૭૯] ૭ [૧૮] ૮ [૧૮૧] ૯ [૧૮૨] 403 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy