________________
મંગલકલશ ચોપાઈ
401
દૂહા
રોઈ ૧રીખીમા રડી, કરિ-કરિ વિરહ વિલાપ; સુત મિલવાની આસડી, તજિ બેઠા માય-બાપ.
૧ [૧૫૫] કુલદેવી-કુલદેવતા, સહુ મનાવૈ સેઠ; રાતિ-દિવસ અલજો કરે, મિલે ન કદિ હી ટૂંઠ. ૨ [૧૫૬] ભોજન રુચે ન જલ રુચે, કરે ન મીઠી વાત; ઝુરિ-ઝુરિને પિંજર થયા, પહુચે કાઈ ન ઘાત.
૩ [૧પ૭] નિજ-નિજ મનડો હટકિને, બૈસ રહ્યા પિય-માય; પરમેસર જદિ મેલસી, તદિ મેલસી સુત આઈ.
૪ [૧૫૮] ઢાલ - ૯, મધુકરની- મન મધુકર મોહી રહ્યો- એ દેશી.
છાનો તેહ છિપાયને, રાખ્યો નિજ ઘરમાંહિ મંગલ બાહિર નીકલવો નહીં, ઘરિ બંધ કીધો સાહ. ૧ [૧૫] મંગલકલસ વિચારે એડવો, અચરિજ મનમેં થાઈ; ‘કિહાં આયો? કિણ અણીયો?, ખબરિ પડે નહી કાઈ'.૨ મંગલ. [૧૬] વસ્ત્ર દીયા તસુ પરિવા, બહુ મોલિક બહુ ચંગ; ભોજન ભગતિ કરે ઘણી, દિન-દિન અધિકે રંગ. ૩ મંગલ. [૧૬૧]. મંગલ ચિત્ત વિચારીયો, “એ તો સગો ન હોય; મુઝને ઘેર ન રાખીયો, ઈહાં તો કારણ કોય. ૪ મંગલ. [૧૬૨] આદર કામ વિના દીયે, સ્વારથ પાખે પ્રીતિ; કામ વિના હસિ-હસિ મિલે, એ તો રીતિ-કુરીતિ. પ મંગલ. [૧૬૩.
૧. દિલગીર થઈને. ૨. આશા. ૩. ઘાટકયુક્તિ. ૪. મૂલ્યવાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org