________________
400
* જિનહર્ષજી કૃતા
આવ સનેહી વાલા રે હાં, માહરા જીવન પ્રાણ મેરે; પ્રાણ વિછૂટે તો વિના રે હાં, જન હાની ઘર હાણ મેરે.. પ બલિ. [૧૪]. આસ જગીસે તુઝ ભણી રે હાં, જાયો તો મેં પૂત મેરે ; હું મનમાંહિ જાણતી રે હાં, તું રાખસિ ઘર સૂત મેરે.. ૬ બલિ. [૧૪૮]. મુઝ સારીખી પાપણી રે હાં, કાંઈ સિરજી કિરતાર મેરે; દુખ દાધી વાધી વ્યથા રે હાં, જીવું કિણ આધાર? મેરે. ૭ બલિ. [૧૪] દરસન તાહિર દેખિને રે હાં, તે લેખું ગિણતી દીહ મેરે; કાસુ જોવે કેહને ઘણા રે હાં, એ કોઈ અન્ડ સીહ મેરે. ૮ બલિ. [૧૫] કોઈ કહે જો આવતો રે હાં, દેઉં વધાઈ તાસ મેરે; જીભડીયા લ્યું ભામણા રે હાં, પૂરું મનરી આસ મેરે.. ૯ બલિ૦ [૧૫૧]. તાહરો તો વિરહ પડ્યો રે હાં, મિલવાની સી આસ મેરે; ઉપૂત અજી આવ્યો નહીં રે હાં, ભાગો મન “વેસાસ મેરે.. ૧૦ બલિ. [૧૫] તુઝ પાખે જે જીવીયે રે હાં, તે જીવ્યો સ્ય માહિ? મેરે; પાપી જીવ ન નીસરે રે હાં, દીન અકીયારથમાંહી મેરે.. ૧૧ બલિ. [૧૫૩] રાગ કેદારે આઠમી રે હાં, પૂરી થઈ એ ઢાલ મેરે; કહે જિનહરખ સહુ થકી રે હાં, વેદન વિરહ વિકરાલ મેરે. ૧૨ બલિ. [૧૫૪]
૧. સર્જી. ૨. દિવસ. ૩. પૂત્ર. ૪. ભાંગ્યો. ૫. વિશ્વાસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org