SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 399 દૂહાતિણ અવસરિ રવિ આથમ્યો, દેખિ અવસ્તા તાસ; પરદુખ નયણે દેખિને, ઉત્તમ હોય ઉદાસ. ૧ [૧૩૮] ઉંચો ચઢો વડિ ઊપરે, બૈઠો જીવિત આસ; નેડો એવો નિરખીયે, પાવકતણો ઉજાસ. ૨ [૧૩૯]. વડ હૂંતી ઊતર તુરત”, ઠંઢસી પંડિત ભયભૃત; પુર બાહિર પાવક નિકટ, ઊભો આય રહેત. ૩ [૧૪] દીઠો મંત્રી સેવકે, પરતિખ દેવકુમાર; સાથે કરિ અમુહુતા કન્ટે, લે આયા તિણવાર. ૪ [૧૪૧] દીઠો તે બાલક સચિવ, ઠરિયા અમૃત નૈણ; દેઈ દિલાસા રાખીયો, કહિ કરલીયાયત વેણ. ૫ [૧૪] ઢાલ - ૮, કાચી કલીય અનારકી રે હાં- એ દેશી. [રાગ-કેદારો] હિવ મંગલ ઘરિ નાવિયો રે હાં, માઈ બાપ જોવે વાટ મેરે નંદના; છાતી લાગી ફાટવા રે હાં, ચિતમાંહિ ઊચાટ મેરે નંદના. ૧ [૧૪૩] બલિ જાઉં તાહરે ઘાટ રે હાં, દેખતાં ગહગાહ મેરે. આંકણી. ખબરિ કરાઈ દહ દિસે રે હાં, જોયા વાડી વાગ મેરે; ક્યાંહી ન પાયો જોવતાં રે હાં, કિહાં હી ન લાભે “પાગ મેરે. ૨ બલિ૦ [૧૪] માય-બાપ આક્રંદ કરે રે હાં, રોવે ભરિ-ભરિ નયણ મેરે; પૂત મિલાવે અષ્ઠ ભણી રે હાં, સાચા તેથી જ સયણ મેરે. ૩ બલિ. [૧૪૫]. કિહાં ગયો તૂ વાલા રે હાં, અન્ડને તજિ ઈણિવાર મેરે; વિર ખમાયે નહી હિવે રે હાં, દે દરસણ સુખકાર મેરે.. ૪ બલિ. [૧૬] ૧. અવસ્થા. ૨. વડ, પાઠા, ચંડિ. ૩. પાઠાઅગ્નિરો. ૪. ઠંડીથી પીડિત. પ. પ્રસન્ન. ૬. મંત્રી. ૭. આનંદ. ૮. બાગ=બગીચો. ૯. પગે=નિશાનિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy