SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ 398 જિનહર્ષજી કૃત એહ બાલક જે જાયે છે, ફૂલ ભાજન ગ્રહ્યા 'પાણિ રે સાજન ; તે ભાડે પરણીજસી, રાજકન્યા ગુણખાણિ રે.” સાજન.. ૪ [૧૨૮]. મંગલ વિસમય ઊપનો, સાંભલિ એવી વાત રે સાજન ; એહવી વાણી કેહની?, ઘરિ જઈ કહિસ્ય તાત રે સાજન.. પ [૧૨] ઘર આયી વસરિ ગયો, વાણિ સુણીથી જેહરે સાજન ; બીજે દિવસ વલી થઈ, મનમે ચિતે તેહ રે. સાજન.. ૬ [૧૩૦] અહો! આજ પિણ એહવી, વાણી કરે કોઈ દેવ રે સાજન ; અચરિજ દીસે છે જીહાં, ન લીજૈ એ ભેવ રે. સાજન.. ૭ [૧૩૧]. આજ સહી ઘર જાઈને, કહિસું આગલ તાત રે સાજન ; ઇમ ચિંતવતાં કુમરને, ઊપાડ્યો મહાવાત રે સાજન.. ૮ [૧૩૨] લઈ ચાલ્યો વાયરો, આણ્યો અટવીમાહે રે સાજન ; ભય વિદ્વલ મનમૈ થયો, લાગી ત્રિસ ન રહાય રે સાજન. ૯ [૧૩૩] અટવીમાંહિ ફિરતાં થકા, દીઠો સરોવર એક રે સાજન; પાણી છાણીને પીયો, આણી ચિત વિવેક રે સાજન. ૧૦ [૧૩૪]. હાથ-પાવ ધોઈ કરી, સુસ્તિત ચિત્ત થયો નેઠી રે સાજન ; ડરતો ભરતો વીખડી, આયો વડને હેઠી રે સાજન. ૧૧ [૧૩૫] થાકો બેઠો આયર્ન, લીધો તિહાં વિશ્રામ રે. સાજન; કિહાં આયો? કિહાં મિઝ પુરી?, ચિંતે બેઠો આમ રે સાજન. ૧૨ [૧૩૬] એ હરીયાની ગીતની, સાતમી ઢાલ રસાલ રે સાજન ; કહૈ જિનહરખ મિટે નહી, ભાવી કિણહી કાલ રે. સાજન. ૧૩ [૧૩૭] ૧. હાથમાં. ૨. પાઠા, ગૃહ. ૩. ભેદ. ૪. તૃષા તરસ. ૫. ગાળીને. ૬. સુસ્થિત=સ્વસ્થ, પાઠા. સુચિત. ૭. પાઠા નેટ. ૮. નાના ડગલા. ૯. પાઠા. હેટ. કાવ્યમાં પાકા - ભેદ. ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy