________________
મંગલકલશ ચોપાઈ
ભ્રૂણાઃ
મંત્રીને કુલદેવી કહે, ‘નગર પઉલને બાર; ઊભા સેવક રાખજે, બાલક ગ્રહણ તયાર.
હું આણી ઊભો કરિસ, કિંહાહીથી કો બાલ; મંત્રીસર! સેવકન્હે, તે ગ્રહવો તતકાલ.
જિમ જાણે તિમ તું કરે, બાલક દેઈ તેહ’; દેવી વયણ ખુસી થયો, રોમાંચિત થઇ દેહ.
ચાકર તેડી આંપણો, મૂકે તિહા પ્રચ્છન્ન; તાસુ વૃતાંત કહ્યો સહુ, ‘કિણિ મ જણાવે અન્ન.
લ્યાઇ.'
રાત સમે પુર બારણે, ઊભો રહે તિહાં જાઇ; બાલક આવે तुझ કને, તે મુઝ પાસે સામગ્રી વિવાહની, સજ્જ કરે મંત્રીસ; મનમાંહિ ઊચ્છક થયો, ફલસી આસ ૪જગીસ.
ઢાલઃ-૭, હરીયા મન લાગો-એહની.
કુલદેવી તિહાંથી હિવે ચાલી, ભાવી જોય રે સાજન વયણ સુણો; ભાવી ન મિટે કિણ વર્તે, હોયણ પદારથ હોઇ રે સાજન. વયણ સુણો રલિયામણા, નીંદ મ કરિજ્યો કોઇ રે.
પોહતી ઉજેણીપૂરિ, કુલદેવી તિણવાર રે સાજન॰; અંતરિક્ષ વાણી કરે, કોઇ ન લહે સાર રે. સાજન૦.
Jain Education International
૧ [૧૧૯]
For Personal & Private Use Only
૨ [૧૨૦]
૩ [૧૨૧]
૪ [૧૨૨]
૫ [૧૨૩]
૬ [૧૨૪]
૧ [૧૨૫]
મંગલકલસ જિણ મારગે, આવે લેઈ ફલ રે સાજન૦; તિણ અવસર સંભલાઇવા, વાણી કહે અમૂલ રે સાજન.
૧. પોળના. ૨. અન્યને. ૩. લઇ આવજે. ૪. હોંશ. ૫. વાતે. ૬. પાઠા૰ સંભાલી દેવી. ૭. પાઠા થઇ.
૨ [૧૨૬]
૩ [૧૨૭]
397
www.jainelibrary.org