SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ 396 જિનહર્ષજી કૃતા સિધ સાધિક જોગી જતી રે લાલ, અંગ કરામત જાસ કુલદેવી; લિખિત ન કો મેટી સકે રે લાલ, વૃથા મ કરિ વેષાસ’ કુલદેવ. ૧૦ [૧૧૪] તો મંત્રી કહે સાંભલો રે લાલ, “અવર કિહાંથી જોઈ કુલદેવી; આણીદે નર મો ભણી રે લાલ, ક્યું મુઝ વાંછિત હોય કુલદેવી. ૧૧ [૧૧૫] નિરખતાં રલીયામણો રે લાલ, સુગુણ સસ્પ સુજાણ કુલદેવી; એડવો આપો આણને રે લાલ, સહુ કો કરે વખાણ કુલદેવી. ૧૨ [૧૧૬] તેહને રાયતણી સુતા રે લાલ, પરણાવિ બહુ પ્રેમ કુલદેવી; દેઈસ મારા પુત્રને રે લાલ, કરસી યથોચિત એમ કુલદેવી. ૧૩ [૧૧૭]. છઠી ઢાલ પૂરી થઈ રે લાલ, જાતિ હઠીલા વૈરી ગીત કુલદેવી; કહે જિનહરખ સુણો હિવે રે લાલ, જો સુણવા સુભ ચિત્ત કુલદેવી. ૧૪ [૧૧૮] ૧. મૂંઝવણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy