SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ જ 395 ઢાલઃ - ૬, કાયા કામણ વીનવે રે લાલ, અથવા હઠીલા વૈરીની. આરાધે મંત્રી હિવે રે લાલ, કુલદેવી કુલ ચિત્તિ કુલદેવી; મોસું રાજ! મયા કરો રે લાલ, સેવ કરું નિત પ્રતિ કુલદેવી. ૧ [૧૦૫] પરતિખ થાઓ મુઝસું હિવે રે લાલ, બલિહારી તુઝ નામ કુલદેવી; તુઝસું લેલાઈ રહ્યો રે લાલ, સફલ કરો મન-કામ કુલદેવી. ૨ [૧૦૬]. રખવાલી તું માહરે રે લાલ, ઈક તારો આધાર કુલદેવી; માહરે તું પૂઠી રાખી રે લાલ, ચિંતા એટણહાર કુલદેવી. ૩ [૧૦૭]. ચિંતા મેટસિ જો નહી રે લાલ, તુઝ કુણ કરસી સેવ? કુલદેવી; સેવક સંકટ જે હરે રે લાલ, સરલપણારી રાખે ટેવ’ કુલદેવી. ૪ [૧૦] કીધી એવી વીનતી રે લાલ, વિધેસું પૂજા કીધ કુલદેવી; પ્રતક્ષ થઈ કુલદેવતા રે લાલ, હિવે મનોરથ સીધ કુલદેવી. પ [૧૦] મંત્રી! સુણ દેવી કહે રે લાલ, “મુઝ આરાધી કેમ? કુલદેવી; કામ કિડ્યું છે તાહરે રે? લાલ, વંછિત પૂરું જેમ' કુલદેવી. ૬ [૧૧] મંત્રી કહે “સુણ માતજી! રે લાલ, મુઝ પુત્ર કોસ્યો જાણ કુલદેવી; દુખ તુઝ આગલ હું કહું રે લાલ, કહિતાં આવે કાણ કુલદેવી. ૭ [૧૧૧] પિણ સુત રોગી માહિરો રે લાલ, તેહ કરો નીરોગ કુલદેવી, તુઝસું એહી જ વીનતી રે લાલ, ક્યું ભાંજે મન સોગકુલદેવી. ૮ [૧૧૨]. કુલદેવી વલતો કહે રે લાલ, “સાંભલ મંત્રી! વિચાર કુલદેવી; પૂરવ કરમ કયા જિડે રે લાલ, છે કુણ એટણહાર?” કુલદેવી. ૯ [૧૧૩] कृतकर्मक्षयो नास्ति, कल्पकोटि शतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ।।१।। ૧. લય-લાઈ=એકતાન થઈ. ૨. ઈચ્છા. ૩. ભાંગે=નાશ પામે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy