SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ 394 * જિનહર્ષજી કૃત દૂહા ૧ [૬] ૨ [૯૭] ૩ [૮] ૪ [૯૯] તિણ કારણ પ્રીતમ! સુણો, ઈક માહરી અરદાસ; દીજૈ મંત્રીપુત્રને, જિમ પૂર્ગે મન આસ. નિત પ્રતિ નયણે નિરખીયે, દિનમે દસ-દસ વાર; નિરખ-નિરખ લોયણ ઠરે, હિયડે હરખ અપાર.' રાજા મંત્રી તેડિનૈ, આખે એવી વાણઃ તાહરા સુતને માહરી, કન્યા દીધી જાણ.” મંત્રી કહે “પ્રભુ! સાંભલો, કહો કિસું એ વયણી; સોભા હોઈ સુ કીજીયે, આપ સરીખા સયણ. સુંદર વર કોઈ રાજસુત, તેહને દીજે રાજા; ઈણસે હાસો હસ્ય, હાસે મરીયે લાજ.” રાજા કહે “મંત્રી! નિસુણ, મ કરે ફેર જવાબ; એ તો ઈમ હી જ થાઈસી, કારિજ કરે "સતાબ.” રાજા મન હરખિત ઘણું, મંત્રી મન “નિરૂછાહ; તો પિણ નિજ સુત-નિજ સુતા, ઉઠ્યા થાપિ વિવાહ. મંત્રી કુબેદી (સુબુદ્ધિ) ગૃહ જઈ, “હા! હા! થયો અકાજ; પાંડુ-રોગમૈ પુત્ર અછે વસ, એ કન્યા મૃગરાજ. અથવા એક ઉપાય છે, કુલદેવી આરાધ; મેટસિ ચિંતા માહરી, થાસી પુત્ર સમાધિ. ૫ [૧૦૦] ૬ [૧૦૧] ૭ [૧૦૨] ૮ [૧૦]. ૯ [૧૦૪] ૧. કહે. ૨. હાંસી. ૩. કાર્ય. ૪. ઉતાવળે. ૫. નિસાહ. ૬. પાઠાવિસે. ૭. ઉપાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy