SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 393 બાલપણે બાલક ક્રીડા કરે રે, સું-માઈડી મન હરખંત રે; સહીયાંસું મિલિ ટૂલડીએ રમે રે, બાલપણો ઈમ કાલ ગમંત રે. ૭ સાંભલજ્યો. [૮]. તા પાછે પ્રીતમને કરણે રે, ગોરંગી પૂજે ગિણ ગોર રે; દેજે સખરો પીહર-સાસરો રે, “નાહતણો સુખ દેજે ઓર રે. ૮ સાંભલજ્યો. [૯]. ઈમ કરતાં જોવન જોરે ચઢી રે, પરતિખ જાણે અપછર રંભ રે; તિણ સિરખી બીજી કોઈ નહી રે, દીઠાં હી મન હોઈ અચંભ રે. ૯ સાંભલજ્યો. [૧] એવી નયણે નિરખી કુંવરી રે, રાજા મનમેં ચિંતે એમ રે; બાઈ વર પ્રાપતિ હુઈ હિવે રે, પરણાઉ તો વાધે પેમ રે. ૧૦ સાંભલજ્યો. [૨] સુરસુંદર નૃપ રાણીને કહે રે, કુમરી થઈ પરણાવણ ‘જોગ રે; કહોને સગાઈ કણસું કીજીયે રે? તિરસું કીજે નિચે ચોગ રે. ૧૧ સાંભલજ્યો. [૩] એ મુઝને લાગે વલ્લભ ઘણી રે, એનો વિરહ ન ખમણો જાઈ રે; અલગી દેતાં જીભ વડે નહી રે, “નયડી દીજે એ મહારાઈ રે.” ૧૨ સાંભલજ્યો. [૯૪). ઢાલ થઈ પૂરી એ પાંચમી રે, રાગ કહે જિનહરખ મલ્હાર રે; વરસાદીકરી હોલી પ્રાંણી રે, એહની જાતિ પ્રસિદ્ધ વિચાર રે. ૧૩ સાંભલજ્યો. [૫] ૧. માતા. ૨. સખીયો સાથે. ૩. ધૂળમાં. ૪. સરખો=સારો, સુંદર. ૫. નાથ. ૬. કન્યા પરણાવાને યોગ્ય થઈ છે. ૭. પ્રેમ. યોગ્ય. ૯. નીકટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy