SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ 392 જિનહર્ષજી કૃતા દૂહાઆગ્રહ કીધો અતિ ઘણો, માની સેઠે વાત; નિત પ્રતિ તે આણે કુસમ, ઉઠિ-ઉઠિ સુપ્રભાતિ. ૧ [20]. ધરમતણી મતિ નિત વધે, ગજ ગતિ કંત અનંત; છાની ન રહે છતિ સુમતિ, અતિ ઉત્તમ ગુણવંત. ૨ [૮૧] ઈમ કરતાં સફલો કરે, મંગલકલસ જનમ્મઃ હિવ આગલ સહુકો સુણો, મ્યું-ઢું કરે કર...? ૩ [૨] ઢાલ - ૫, વરસાદીહારી હોલી પ્રાણીરે- એ દેશી, રાગ-મલ્હાર. સાંભલો ભવયણ આગે હિવૈ રે, અચરજ વાલી છે એ વાત રે; ચંપા નામે નયરી અતિ ભલી રે, સુરસુંદર તિહાં ભૂપ કહાય રે. ૧ સાંભલજ્યો. [૩] બહુ ગુણવંતી નારિ ગુણાવલી રે, અપછર જેહી સ્પ અનૂપ રે; દસ વિધ પ્રાણ થકી પિણ વાલહી રે, માન ઘણો જસુ આપે ભૂપ રે. ૨ સાંભલજ્યો. [૮૪]. ઇક દિન નિસભર સૂતી સુંદરી રે, સુહિણે કલપલતા નિરખંત રે; રાઈ ભણી તે આવીને કહે રે, “એહવો સુપન લહ્યો મેં કંત! રે.” ૩ સાંભલજ્યો. [૮૫]. ભૂપ ભણી કહે “પ્રિયા! સાંભલો રે, પુત્રી થાસ્ય બહુ ગુણવંત રે; લક્ષણ લાવણ્ય લીલા ભરી રે, નારી કલા જાણેસી તંત રે.” ૪ સાંભલજ્યો. [૮૬] પૂરે દિવસે જાઈ કન્યકારે, કરે મહોચ્છવ રાજા તામ રે; બેટી પિણ બેટા સમવડ ગિણે રે, સૈલોક્યસુંદરી દીધો નામ રે. પ સાંભલજ્યો. [૮] વૃદ્ધિ લડે જિમ શશિહર બીજનો રે, વાધે સકલ કલા તિમ હી જ રે; જાણિ વિધાતા "સે હાથે ઘડી રે, દેહી ઝિગમિગ જેહી વીજ રે. ૬ સાંભલજ્યો. [૮૮]. ૧. પાઠાબે બે મુનિવર વેહરણ પાંગર્યા રે - એહની દેશી. ૨. સ્વપ્નમાં. ૩. કલ્પલતા. ૪. સમાન. ૫. સ્વયં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy