SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 391 વિનય કરે માવતનો, લુલિ-લુલિ પાએ લાગે રે; હાજરસું ઉભો રહે, કરજોડીને આગે રે. ૫ બાલ. [૭૧] એક દિવસ નિજ તાતને, પૂછે “તુમ કિહાં જાવો રે; સેઠ કહે “મંગલ! સુણો, વાત કહી પરચાવે રે. ૬ બાલ. [૭૨] નિત પ્રતિ આરામે જઈ, કુસમ સદા તે આણું રે; પૂજ કરું જિણવરતણી, તિણ કારણ તિહાં જાણું રે.” ૭ બાલ. [૭૩] હું પિણ સાથે આવશું, રામત કરવા કાજે રે;” સાથે તે વાડી ગયો, દેવ કુમર સમ રાજે રે. ૮ બાલ. [૭૪] માલી પૂછે શેઠને, કુણ બાલક તુહ સાથે રે?'; સેઠ કહે, “સુત માહરો', દીધી ફ(ફૂ)લ તસુ હાથે રે. ૯ બાલ [૩૫] ફૂલ લઈ આવ્યા ઘરે, અપૂજ કરણ સજ હોવે રે; મંગલ જિણવર આગલે, ફ(ફૂટેલ આણ્યા તે ઢોવે રે. ૧૦ બાલ [૭૬) જિણવર પૂજ્યા જુગતિસે, ભાવ ભગતિ મન આણી રે; બીજે દિન મંગલ કહે, “તાત! સુણો મુઝ વાણી રે. ૧૧ બાલ [૭૭] આજ પછે હું જાઈને, આણિસ કુસમ સદાઇ રે; તુમેં વિરાજો મંદિરે, ચિંતા ન કરો કાઈ રે. ૧૨ બાલ. [૩૮] કામ વલે જે મુઝ ભણી, કહો તે ચાટું સસ રે; કહે જિનહરખ સુભલીપરે, ચોથી ઢાલે જીસો રે. ૧૩ બાલ [૯] ૧. માવતરનો. ૨. લળી-લળી ૩. પ્રસ્તાવે. ૪. જાવાનું થાય છે. ૫. પૂજા કરવા. ૬. સન્મુખ ધરે, ચડાવે. ૭. ચડાવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy