________________
390
જ જિનહર્ષજી કૃત
દૂહા
માત-પિતા મન ઉલ્હસે, નિરખે રમતો બાલ; આંખડીયાં અમૃતિ ઝડે, બુઝિ મહાદુખ ઝાલ.
૧ [૬૨] કેલ કરતાં ખેલતાં, વરસ થયા ષટ જામ; ૨નીત વયણ સંભારને, સેઠ ભણાવે તામ.
૨ [૬૩] અભણિત નર મૂરખ જિસો, મૂરખ ન લહે માન; માન વિહુણો જીવીયો, તે જીવ્યો અગ્યાન.
૩ [૬૪] ભણીયા વિણ વણિયા કિસા?, પ્રજા વિના સ્ય દરજ્જ?; સરવર જલ વિણ તરુ કિસો?, લજ્જ વિના સ્યો કજ્જ?
૪ [૬૫] ઈમ જાણી મંગલકલસ, મૂક્યો ભણિવા કાજ; ઓઝો સીખાવે કલાઓ, સીખે તજિ લાજ.
૫ [૬૬] ઢાલ -૪, મન ગમતો સાહિમિલ્યો- એદેશી.
બાલપણે વિદ્યા ભણી, કલા સહુ તિણ સીખી રે; વાણી અધિક સુહામણી, મીઠી અમીય સમાણી રે. ૧ બાલ. [૬૭] આઠ વરસનો તે થયો, દરસણ અધિક સુહાવે રે; વાલ્ડો લાગે લોકને, તે તો પુન્ય પ્રભાવે રે.
૨ બાલ૦ [૬૮] એક સહુને મન ગમે, સગલે આદર પાવે રે; એકાં નયણ નિહાંલતાં, કિણહી “દાઈ ન આવે રે. ૩ બાલ [૬૯] ઈક ગુણવંતા માનવી, પ ઘણી વલિ અંગે રે; વાલ્દા લાગે જગતમૈ, હિલે મિલે ઉચ્છરંગે રે. ૪ બાલ૦ [૭૦]
૧. ઝરે. ૨. નીતિ. ૩. અભણ. ૪. અજ્ઞાનમાં. ૫. વાણિયા. ૬. રાજ્ય. ૭. ઉપાધ્યાય. ૮. મનમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org