________________
મંગલકલશ ચોપાઈ જ
389
બાહિર મતિ જાએ કિહાં રે, હાસૈ ખંચે કાન રે નાન્હડીયા; જોગી લેઈ જાઈસૈ રે, માઈ વયણ તું માન રે.' નાન્હડીયા. ૧૫ હુ તેરી. [૬૦] તીજી ઢાલ સુહામણી રે, વાગરીયાની જાતિ રે નાન્હડીયા; ગુણી વયણ નીકિ ગાયો રે, કહે જિનહરખ સુહાતિરે નાન્હડીયા. ૧૬ હુ તેરી. [૬૧].
૧. ઉત્તમ રીતે. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org