SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ 388 કુલદીવો તું થાઇજે રે, અપણા વંસ મઝાર રે નાન્હડીયા; વંસ વધારે આપણો રે, કરજે સહુની સાર રે' નાન્હડીયા. હુલરાવે લિ હાલરા રે, ઉરસું ભીડે તેમ રે નાન્હડીયા; પૂત! પસરજે દ્રોબન્યું રે, વિસતરજે વડ જેમ રે’ નાન્હડીયા. સુચિ ન્હવારાવે નીરસ્યું રે, દાઈ ખાંચે નાક રે નાન્હડીયા; કાજલ આંજે આંખડી રે, હુવો હિવે રમાક રે નાન્હડીયા. કર-૪સેતી કર ઝાલીને રે, પથડી કરાવે માત રે નાન્હડીયા; આવ અમ્હીણી ગોદમે રે, એક સુણાઉં વાત રે નાન્હડીયા. પાએ સોવન ઘૂઘરા રે, દરમિ-જિમ કરતો ચાલિ રે નાડીયા; ઠમકિ–ઠમક પગલા ધરે રે, બોચી ઘે મુખ ઝાલિ રે. નાન્હડીયા. ૫ હુ તેરી૰ [૫૦] ૬ હુ તેરી૰ [૫૧] ૭ હ તેરી [૫૨] ૮ હુ તેરી [૫૩] ૯ હુ તેરી૰ [૫૪] મુલક દિખાવે દાંતીયા રે, હસિ-હસિ આવો દોડિ રે. નાન્હડીયા; બોલો વયણ સુહામણા રે, ‘તું હી જ સુખની ॰ઠોડિ રે.’ નાડીયા. ૧૦ હુ તેરી [૫૫] ૧૧ હુ તેરી૰ [૫૬] ૧૨ હુ તેરી૰ [૫૭] ૧૩ હુ તેરી૰ [૫૮] ૧૪ હુ તેરી૰ [૫૯] સીસ અમોલિક ટોપલો રે, મોતી સોહૈ કાન રે નાન્હડીયા; વલિ પહિરાણે ૧૧ઝગલીયા રે, રુપ બણ્યો અસમાન રે નાન્હડીયા. જ્યું જ્યું-આંગણીયે ચલે રે, ત્યું મન હરખે મોહિ રે નાન્હડીયા; ૧૨માઊં’ જો મુઝનેં કહે રે, તો શુંઘાઉં તોહિ રે નાન્હડીયા. ‘આવો-આવો નાન્હડા રે, આઇ મિલો એકવાર રે નાન્હડીયા; તુઝને ચાખ મ લાગજ્યો રે, માહરા જીવ આધાર રે નાન્હડીયા. બંગૂ લટુ બેહિ તુ રે, ચંગી ચકરી હાથ રે નાન્હડીયા; દડીયા ખેલો આંગણે રે, આંઇ નાચે સાથિ રે નાન્હડીયા. * જિનહર્ષજી કૃત ૧. ધરો ઘાસ. ૨. ટી.-પવિત્ર (નીરનું વિશેષણ). ૩. દાયણ=ધાવ માતા. ૪. સાથે. ૫. ઉભો. ૬. રુમ-ઝુમ. ૭. બચી=ચુંબન. ૮. મલકીને=હસીને. ૯. દાંત. ૧૦. સ્થાન. ૧૧. ઝબલા. ૧૨. પાઠા૰ માય કહે આવો કતે રે. ૧૩. ચુંબન કરું. ૧૪. આંખ=નજર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy