SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 387 દૂહાકરે મહોછવ અતિઘણો, ધનદત્ત ઉગે “સૂર; મંગલ વાજા વાજીયા, દીજે બહુલો ભૂર. ૧ [૪૧] પુરમેં વાંટી સીરણી, હરખ્યા સાજણ સૈણ; ધરમ ફલ્યો ઈણ સેઠને, કહે સકો છમ વયણ. ૨ [૪૨] પદમણિ ગાવૈ પીપલી, હરખે માત અપાર; હાલરીયો ફુલરાવ હો, હે સુકલીણી નાર.. ૩ [૪૩] કિીયો વધાવો દસે દિવસ, આણી અધિક ઉલ્લાસ; કીયો "દસોટણ અતિ ભલો, પૂરી મનની આસ. ૪ [૪૪] મંગલીક મંગલકલશ, ગ્રભ ધાર્યો તિહ રાત; સુપન જોઈ મંગલકલસ, નામ દીધ પિત-માત. પ[૪૫] ઢાલઃ-૩, વાગરીયાની- એ દેશી. માયડી હરખે નિરખે રે ઈમ દીધા સુત આસીસ રે નાન્હડીયા; ચિર જીવે તું નાન્હડા રે. કોડાકોડી વરીસ રે નાન્હડીયા. ૧ [૪૬]. હું તેરી માવડીયા, તું પૂત જીવન જડીયાં; રતનાલી આંખડીયાં, જોવો જોવો વિસવાવીસ રે નાડીયા.” આંકણી. ૨ [૪૭]. માત મલ્હાવે પૂતને રે કહિ-કહિ મીઠા વઈણિ રે નાન્હડીયા; “સૂરત નિરખી તાહરી રે, નિરખ ઠરે મુઝ નૈણ રે નાન્હડીયા. ૩ હુ તેરી [૪૮] જાઉં હું તુઝ "ભામણો રે, દિનમેં સો-સો વાર રે નાજડીયા; પડી જો પીડા તાહરી રે, ખારા સમુદ્ર મઝાર રે નાહડીયા. ૪ હુ તેરી [૪૯] ૧. પાઠા, દન. ૨. ગોળ મિશ્રિત દહીંની મીઠાઈ. ૩. સ્વજન. ૪. સહુ કોઈ. ૫. હાલરડું. ૬.દેશોટનEયાત્રા. ૭. ગર્ભ. ૮. વચન. ૯. રૂપ. ૧૦. નયન. ૧૧. ભામણે જવું= ઓવારી જવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy