________________
384
* જિનહર્ષજી કૃત
પ્રેમમગન નિજ પતિનું રહે, પતિવ્રત ધરમ સદા નિરવો; કદે ન લોપે પ્રિયુની કાર, એ ઉત્તમ નારી આચાર. ૧૨ [૧૯]. અવગુણ તેહને અંગ ન કોઈ, પિણ ઇંક દૂષણ પુત્ર ન હોઇ; પહિલી એ પૂરી થઈ ઢાલ, સુણિજ્યો કહેં જિનહરખ રસાલ. ૧૩ [૨૦]
૧. આજ્ઞા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org