________________
મંગલકલશ ચોપાઈ
383
૨ [૯]
૩ [૧૦]
૪ [૧૧]
૫ [૧૨]
૬ [૧૩]
તેહને પાપતિ કોટ દુરંગ, ઊંચલ જાણે પરવત શૃંગ ઇંદ્રત દલ ન ભિલે જેહ, માનવી એ કિમ લીજે તેહ. સુખીયા લોક વસઈ ધનવંત, કદે ન “સુહિણહી મન ચિંત સહુ કો ચાલે નિજ-નિજ રાહ, કોડે ગમે નિવસે સાહ. દાનસાલ તિહાં દીજૈ દાન, આવૈ તે પાવૈ સનમાન પર ઉપગારી એહવા લોક, “ઠાવા ઘરમાર્હ સહુ થોક. મીઠા વયણ ચર્વે મુખ થકી, ચાવત ન કરે તો પારકી વિનય કરે ન કરેં વલિ માન, વસીકરણ જે આપે દાન. ઉજેણી નયરી એવી, ત્રિભુવનમાંહે નહી તેવી વૈરસિંહ તિહાં રાજાન, વેરી મહામૃગ સિંહ સમાન. જેહની કોય ન લોપે આણ, અરિયણ મંદિર પડે ભંગાણ “હયદલ પયદલ સોહવૈ ઘણા, પાર ન દીસે સુભટાંતણા. પટરાણી તેહને અભિરામ, સોમચંદ્રા એહવૈ નામ; રૂપવંત દીસે અપછરા, એહવી ન દીસે કા દૂસરા. તિણ પુર સાહ વસે ધનદત્ત, પાર ન આવે જેહને વિત્ત; મંગણજણ થંભ્યા રહેં પાસ, ઉત્તમ પૂરે સહુની આસ. ધર્મવંત ગુણવંત વિનીત, સત્ય-શીલ દયાસુ *પ્રવીત; ત્રિકરણ પૂજે પ્રહસમ દેવ, સુગુરૂતણી નિત સારે સેવ. સત્યભામા તેહને ઘર નાર, ચાર્લે જે ઉત્તમ આચાર; શીલ ગુણે કરિ સાચી સતી, પાપ ન લાગે જેહનેં કરતી.
૭ [૧૪]
૮ [૧૫]
૯ [૧૬]
૧૦ [૧]
૧૧ [૧૮]
૧. આજુ-બાજુએ. ૨. વિકટ, પાઠાદુર્ભાગ. ૩. સૈન્ય. ૪. તૂટે. ૫. સ્વપ્નમાં. ૬. સંખ્યામાં. ૭. વેપારી. ૮. સમજુ. ૯. બોલે. ૧૦. નિંદા, કુથલી. ૧૧. પાઠાહયદલ-ગયબલ-પર્યાદલ ઘણા. ૧૨. પાઠાસોહમચંદ્રા. ૧૩. પાઠા, અપહર સોભિતા, જિણમાં કાંઈ ન દીસે ખતા. ૧૪. પવિત્ર. ૧૫. પરોઢના સમયે. ૧૬. ચણોઠી જેટલું, સાવ થોડું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org