________________
382
૧ [૧]
હું ૮)જિનહર્ષજી કૃત મંગલકલશ ચોપાઈ છે. દોહા
પાસજિસેસર પયકમલ, પ્રણમું આણંદ પૂર; વિઘનહરણ મંગલકરણ, જ્યોતિ સકલ શશિ સૂર. જાસુ સુજસ ત્રભુવનમે, ગાવે બાલ ગોપાલ; પરખિ પરતા પૂરવૈ, સેવક જન પ્રતિપાલ.
૨ [૨] મન-વન-કાયા સુથિર કરિ, જે સેવે ઇક ચિત્ત; મનવંછિત પામેં તિક, થાઇ સુખ નિત નિત.
૩ [૩] જનમી હું શ્રી સદગુરુ ભાણી, વાખાણિસિ ફિલધર્મ, ધર્મથકી સુખ સંપ, ભાજૈ ભવભય સ(ભોર્મ
૪ [૪] ધર્મથકી ઘન સંપદા, ધર્મ થકી કુલવૃદ્ધિ; ધર્મથકી જસ મહીયલ, જિહાં જાઈ તિહાં સિદ્ધિ. વાલ્દા વાછડીયા મિલે, ધર્મ તણે સુપસાય; મનગમતા સાજન ઘણું, સયલ મિલે સુખદાય. ધર્મ થકી મંગલકલશ, પામ્યા ભોગ અપાર; વિકથા પરિહરિ પારકી, એ સુણજ્યો અધિકાર.
૭ [૭] ઢાલઃ- ૧, ચઉપઈની.
મહીયલ “ચાવો માલવદેશ, ઉજેણી તિહાં નયર નિવેસ સરગપુરી હુતી અતિસાર, જેહને ગાયે ગ્રંથ મઝાર. ૧ [૮]
૬ [૬]
૧. કલા સહિત=સંપૂર્ણ. ૨. સૂર્ય. ૩. સુ-સ્થિર= સારી રીતે સ્થિર કરીને. ૪. પાઠા, કરિ પ્રણામ શ્રીપાસને. ૨. ધર્મનું ફળ. ૬. ભ્રમણ. ૭. મતલ=પૃથ્વીતલમાં. ૮. પાઠા, ખમતા. ૯. કહ્યો. ૧૦. પ્રશંસા કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org