________________
મંગલકલશ ચોપાઈ
381
ઢાલ - ૨૧, પંચમી ગત દીપક ભલોજી- એ ઢાલ
કર્મતણી ગતિ બૂઝવીજી, જાણ કુસંગતિ ટાલ; લહીયઈ પરમાનંદ તો જી, થાઈજે દીનદયાલ. ૧ કર્મ. [૩૮૯] રાઈ એકાકી નિસર્યો છે, તજીનઈ વિષય વિકાર; તપ તપઈ મનિ કરી આકરો જી, ખંત્યા નવી સંસાર. ૨ કર્મ[૩૯]. સુમતિ ગુપતિની ખપ કરે છે, એષણા સુધ આહાર; પાંચ મહાવ્રત પાલતા જી, પાલઈ પંચ-અચાર. ૩ કર્મ. [૩૯૧] સંજમ પૂરણ આચર્યો જી, મમતા નહી લવલેસ; સમતા ચાલઈ ચલતા થકા જી, પહુતા સિવપુર દેસ. ૪ કર્મ. [૩૯૨] કહુ દોસ નવિ દિજીએ જી, ઈસો જાણી નર-નાર; પર આપ સમ પેખીયઈ જી, મંગલકલસ હોય ધારિ. ૫ કર્મ. [૩૯૩. સત્રહસઈ અઠોતરાં જી, (૧૭૦૮) સંવત વિક્રમ રાઈ; સુકલ અસ્વન શુભ ચાંદલો જી, તિથ દસમી વિજઈ થાઈ. ૬ કર્મ [૩૯૪] દેસ ઉત્રાધમે પરગટીયો જી, ગણસિંઘરાજ મુનીસ; સરલ હીયઈ તપસી વડો જી, મુનિ અમર તિસુ સિસ. ૭ કર્મ. [૩૯૫]. વલીત કુંભ વયરાગનો જી, ગુણ ગર્વો શ્રતધાર; ચતુર મુનિ જગમઈ દીપતો જી, લછતણો ભંડાર. ૮ કર્મ[૩૯૬] તાસ શીસ જીવણ ભણઈ જી. ચૌવિહ સંઘ ન ધાઈ; ખિમજો સકલ મયા કરી જી, વલી જન સયલ સહાઈ. ૯ કર્મ. [૩૯૭]. ભાસે ઇકવીસ ‘સીહ કરુ જી, ભણહિ જિને નર-નાર; રિધ નઈ વૃધિ સુખ સંપદાજી, લહઈ તે મંગલાચાર. ૧૦ કર્મ. [૩૯૮]. દિલીપતિ પણિ જગતગુરુજી, સારજહાં “નર રાઈ;
નહેર અબકામૈ ભણે , પર-આપા સુખદાઈ. ૧૧ કર્મ[૩૯] ૧. ઝુંપ્યા. ૨. આહાર. ૩. પાઠાખેયાં. ૪. આસો સુદ ૧૦ (વિજયાદશમી). ૫. પાઠા, વરાયનો. ૬. પાઠાધ્યાઈ. ૭. પાઠા સયાઈ. ૮. પાઠાસાહ. ૯. પાઠા. નર-નાર. ૧૦. પાઠાઅવકામે. ૧૧. પરને અને પોતાને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org