________________
380
જીવણમુનિ કૃત
અંતકાલિ અણસણ કરી રે, પામ્યો સુર અવતાર સંભાલ રાઈ; ફનિ દેવ થે નરપતિ થયા રે, તિલોકસુંદરી નાર સંભાલ રાઇ. ૨૦ [૩૮૪] કિયો દાન દ્રવના રે, પ્રશ્યો ભાડઈ જાણ રે સંભાલ રાઈ; લહ્યો દૂના તે સુંદરી, પૂર્વ કર્મ નિદાન રે સંભાલ રાઈ. ૨૧ [૩૮૫] ભાવધરી ચરણે નમ્યો રે, જંપો બે કર જોડિ રે સંભાલ રાઈ; મુનિ જીવન ઢાલ વીસમી, દુરત "સવ દૂરિ રે સંભાલ રાઈ. ૨૨ [૩૮૬]
દૂહાઃ
પૂરવભવ વિરતંત સુણિ, ચડ્યો રાઈ વૈરાગ; સુતનાં દીયો રાજ તિન, “આપાહીયઈ જાણ. તિલોકસુંદરી નારિ નઈ, લીયો સંજમ ભાર; ભોગ ભુયંગમ નાખિનઈ, જાણ્યો અથિર સંસાર.
૨૪ [૩૮૭].
૨૫ [૩૮૮]
૧. દ્રવ્યનું. ૨. પરણ્યો. ૩. દુરિત. ૪. સર્વ. પ. આત્મહિત માટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org