________________
મંગલકલશ ચોપાઈ
379
શ્રીદેવી ભદ્રા અનઈ રે, પ્રીતિ અધિક બેઊમાહિરે સંભાલ રાઈ; કરમોષ્ટિ હાસિ રાસિના રે, કપટ બેઊ મનાહિ રે સંભાલ રાઈ. ૧૦ [૩૭૪] એકણિ નિસિ કુણા થયો રે, ધનદત દેવ પ્રભાવઈ રે સંભાલ રાઈ; શ્રીદેવીનઈ સાંભલ્યો રે, બહિણીલી દુખ થાઈ રે સંભાલ રાઇ. ૧૧ [૩૭૫] ગઈ શ્રીદેવી તતછિનઈ રે, સખી ભદ્રારઈ પાહિ રે સંભાલ રાઈ; ઉપનો દુઃખ પણ આકરો રે, ખેદ કરઈ મનમાંહિ રે સંભાલ રાઈ. ૧૨ [૩૭૬] ભદ્રા સરલ હીયઈ ચવાઈ રે, “સુણિજો સખી! સુજાણ રે સંભાલ રાઈ; નિસિ અભગિ કુષ્ટી થયો રે, જાણિ સ્યો મેં પાણ રે સંભાલ રાઇ. ૧૩ [૩૭૭] શ્રીદેવી તૌ ઇમ ભણઈ રે, “દોસ્યો થાકઈ સંગ રે સંભાલ ગઈ; સુખ તેરો નવી જોઈએ રે, કરિ હાસ્ય મન રંગિ રે સંભાલ રાઈ. ૧૪ [૩૭૮] ભદ્રા “એકતઈ જાણીનઈ રે, પઢિી અચલુ તાણ રે સંભાલ રાઈ; પલવારહ વિલખી થઈ રે, મનમે મછર આણ રે સંભાલ રાઇ. ૧૫ [૩૭૯] શ્રીદેવી સુણનઈ ભણઈ રે, “કરી હાસ્ય મઈ એહ રે સંભાલ રાઈ; કરઉ કાજ થે ઉઠીનઈ રે, માન વચન તુ લેહિ રે સંભાલ રાઇ. ૧૬ [૩૮૦] બેઉ સખી અંસુ ભરાઈ રે, વલી કહ રહિ તિ ગ્યાન સંભાલ રાઈ;
સંતોષી સખી રંગમ્યો રે, દોઉ ચતુર સુજાણ રે સંભાલ રાઈ. ૧૭ [૩૮૧] દોહા
જાગત સોવત અતિનિસિ, વાત વાત સખી વાત; સખી એ સખી તુહી છ, પલક છ માસી જાત.
૧૮ [૩૮૨]
ઢાલઃ
ગ્રહ આપણેઈ દેવી ગઈ રે, આલીનઈ સમવાઈ સંભાલ રાઈ; દંપત મીલિ ધર્મ આદર્યો રે, દાન દેહિ વલી ભાઈ રે સંભાલ રાઇ. ૧૯ [૩૮૩] ૧. કોઢ રોગ. ૨. કહે છે. ૩. અભાગી. ૪. તારે. ૫. એકત્તા=એકલવાયાપણું. ૬. મત્સર, ઈર્ષા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org