________________
378
જીવણમુનિ કૃતા
ઢાલ - ૨૦, દયાલરાઈની ઢાલ. અણહી જંબુદીપમઈ રે, ખિતપ્રતિષ્ટ નગર ગામ રે સંભાલ રાઈ; સોમચંદ કુલપતિ તિહ વસઈ રે, નારિ શ્રીદેવી નામ સંભાલ રાઈ. ૧ [૩૬૫. બીજ જિમ્યો ફલ નીપજઈ રે, પરનઈ દોસ ન લાઈ રે સંભાલ રાઈ; પ્રીતિ કરો સદા ધર્મસ્યો રે, અવિહડ સુખ-સુખ જી થાઈ રે સંભાલ રાઈ. ૨ [૩૬૬]. અતિનિસિ દંપતિ સુખ ગમઈ રે, જાનત પરની પીર રે સંભાલ રાઈ; સરલ હિયઈ અતિ ચાતરે, ગણિ ગરવો ગંભીર રે સંભાલ રાઈ. ૩ [૩૬૭] જિનદેવ નામ શ્રાવક તિહા રે, સુખીયા નઈ ધનવંત રે સંભાલ રાઈ;
સાત ખેત રાધઈ ઘણો રે, હીયાં જંપર્ય ભગવંત રે સંભાલ રાઈ. ૪ [૩૬૮] દોહા -
અધિક બિમે પ્રીતિ છઇ, દિન-દિન વાધઈ ને; આંતર મનમેઈ ના ઘરઈ, ભણી પ્રીતિ જગિ એહ.
૫ [૩૬] *જહર પિયાલી લખન કો, મીતુ મીત કો દેઈ; અવઈ તુરત લેઈ કરી, નઈક ન રાખઈ ભેઈ.
૬ [૩૭]
ઢાલઃજિણદેવ કિનહી અવસરઈ રે, આવો સોમચંદ પાસિ રે સંભાલ રાઈ;
જાઉ મીત! દેસંતરઈ રે, કરિ ધનની બહુ આસરે સંભાલ રાઈ. ૭ [૩૭૧] દીનાર સહસ આપિનઈ રે, સાત "ઠોર ભર્ણવોઈ રે સંભાલ રાઈ; “અસુ છઠો તુમ કો ફલો રે, મહિમા અધકી જોઈ રે સંભાલ રાઈ. ૮ [૩૭૨] લેઈ દીનાર ત૬ મીતનઈ રે, નઈ બોયા સાતો ઠોર રે સંભાલ રાઈ; ઉજલ જસ જગ પ્રકટીઓ રે, દેઈ દાન વલી ઔર રે સંભાલ રાઈ. ૯ [૩૭૩]
૧. પાઠાજિનનામ. ૨. આરાધે. ૩. મનમાં પણ. ૪. પાઠા. હરિ. ૫. સ્થાન, ક્ષેત્ર. ૬. બોવું વાવવું-વાવ્યા.
Jain Education International
Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org