________________
મંગલકલશ ચોપાઈ
377
બૂઝિ રાઈ કરિ વેનતી રે લાલ, “ચરિત્ર પૂર્વભવ જાણ રે ચતુર; રાઇ પ્રતઈ મુની ઇમ ભણ રે લાલ, “સાંભલિજો મનિ આણિ રે ચતુર૦.૧૯ [૩૬૩] ભાસ “ઉનીસમી ઈમ ભણ રે લાલ, સાંભલજો નર-નાર રે ચતુર; મુનિ જીવણ જ્ઞાની ભલો રે લાલ, છાંડી વિષઈ વિકાર રે ચતુર૦. ૨૦ [૩૬૪]
૧. ઓગણીસમી. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org