________________
376
જીવણમુનિ કૃત
નારિ દોઊ વિલખી રહઈ રે લાલ, ઘરઈ આપમે દ્વેષ રે ચતુર ; અંતર બુરી નઈ રૂપાવરી રે લાલ, બાહર સેષકો ભેખ રે ચતુર૦. ૯ [૩૫૩] વિદ્યાધર ઇણ અવસરે રે લાલ, આયો ચંપામાહિ રે ચતુર; મંગલકલસે તે બુજીયા રે લાલ, ગમન કરી કહાં જાહિ રે ચતુર. ૧૦ [૩૫૪] વિદ્યાધર જપઈ ઇણ અવસરઈ રે લાલ, મુનપતિ વંદન જારે ચતુર; સંસઈ-તિમર-વિદારણો રે લાલ, તરણતારણ જિલ નાઉ રે ચતુર૦. ૧૧ [૩૫૫].
આનિ પુરુષ દોઊ નારિની રે લાલ, મંગલકલસ ભણી વાત રે ચતુર; વિદ્યાધર ઊડીનઈ રે લાલ, મુનિની કરી જાઈ જાત રે ચતુર૦. ૧૨ [૩૫૬] જંપઈ જ્ઞાની આપા થકી રે લાલ, ભાસી મંગલનઈ સોઈ રે ચતુર; વયરસીંહ વિતર થયો રે લાલ, અનિ પુરષ તેમાં જોઈ રે ચતુર. ૧૩ [૫૭] સો વિતર અધિનિસિ સદા રે લાલ, રહઈ થાકઈ સંઘાતિ રે ચતુર; તો વિતર ચરણમાં લાગ્યો રે લાલ, સાંભલિ મુનીની વાત રે ચતુર. ૧૪ [૩૫૮] વિદ્યાધર વિતર સવઈ રે લાલ, ગયો મંગલનઈ પાહિ રે ચતુર ; વાત ભાસી જો મુનિ કહારે લાલ, “મેચ્યો સંસઈ છિનમાહિ રે ચતુર. ૧૫ [૩૫૯]. કરઈ ભોગ દોઉ નારિસ્યો રે લાલ, અહિનિસિ સુખમે જાઈ રે ચતુર; બાવનવીર મિલિ જોગની રે લાલ, કરઈ નાટક સદા આઈ રે ચતુર. ૧૬ [૩૬]. ઈણ અવસર ગણિ આવીયા રે લાલ, ધર્મઘોષ તસૂ નામ રે ચતુર; જ્ઞાની આગમ-અગોચરી રે લાલ, પૂરઈ વંછત કામ રે ચતુર. ૧૭ [૩૬૧] સહ પરિવાર રાઈ લેઇનઈ રે લાલ, પ્રણમે મુનિના પાઈ રે. ચતુર; ભાવ ધરી વાણી સુણિ રે લાલ, હિયરો કોમલ થાઈ રે ચતુર. ૧૮ [૩૬૨]
૧. પાઠાછરી. ૨, પાપી. ૩. અમીર, આબરુદાર, ૪. પાઠાઠ કીયો ચંપામાહિ પ્રવેશ. ૫. નાવ=નોકા. ૬. અન્ય. ૭. વ્યંતર. ૮. પાઠા, પાસ. ૯. ટળ્યો. ૧૦. પાઠા, પાઇય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org