SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 375 ઢાલ - ૧૯, સંતિ જિPસર સોલમો રે લાલ- એ ઢાલ. સઉતિણો દુખ અતિ ઘણો રે લાલ, પરસપરિ અપાવઈ "રાહ રે; ચતુરનર! સઉકિતણો દુખ અતિ ઘણો રે લાલ. ૧ [૩૪૫] સુલી સરિખી સઉકિ છઈ રે લાલ, ચૂભઈ સુધીર પકઠઉર રે ચતુર; સોકિ સદા રે મિલ મિસલઈ રે લાલ, પાતે દરદ ન ઔર રે ચતુર૦. ૨ [૩૪૬] અગિ સઉકિ પણિ સારખી રે લાલ, સોકણિ અધિકી થાઈ રે ચતુર; જરિ વરિ આગિ શીલી હોવઈ રે લાલ, સઉકિ સદા ભભકાઈરે ચતુર૦.૩ [૩૪૭]. સૌકિ ભાલિ પણ સારખી રે લાલ, સઉકિ ભયાકરિ ભાતિ રે ચતુર ; ભાલિ ઘાઉ છિનમઈ મિટઈરે લાલ, મિટે ન સોકણિ સાલ રે ચતુર. ૪ [૩૪૮] દોહા પરઈ એક કુણ આખિમાં, દુખ તન હોઈ અપારિ; સકિ ન જા કેનઈ નમો, સોક તજી વહિ નારિ. ૫ [૩૪૯]. ગોલી બરછી બાણસર, સુગમ ખડગની ધાર; સઉકિ બાણ તીખે હણઈ, તોકો દુખ વિસતાર. ૬ [૩૫] ઢાલઃ મુઈ સઉકિ વલી બૂરી રે લાલ, પીય વટાવઈ આઈ રે ચતુર; કાઢઉ સોણ કરઈ રે લાલ, પિય કરિ લાગઇ ઘાઈરે ચતુર૦. ૭ [૩૫૧] કિરતા આગલિ વેનતી રે લાલ, કર હિ સઇલ સિલિ નારિ રે ચતુર; મેર જેતઉ દુખ આપજઈ રે લાલ, સીકણ દુર વિવાર રે ચતુર. ૮ [૩૫૨] ૧. શોક્ય. ૨. પરસ્પર. ૩. પાઠા, આપા ઘુરરાઈ રે. ૪. હરકત. ૫. કઠોર. ૬. જરા આગ શીતળ થાય પણ શોક્ય ભભકતી રહે. ૭. ભાલા. ૮. બદલાવે. ૯. કર્તા=ઈશ્વર, પ્રભુ. ૧૦. મેરુ પર્વત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy