________________
374
જીવણમુનિ કૃત
કીયો પ્રવેસ ચંપાપુરિ જાઈ, વાજ્યો જઇત નીસાણ; મંગલકલસ જસુ અધકો સંવ્યો, ઉદયો જગ જિઉ ભાણ. ૯ [૩૩૮] ગયો રાઈ પદમનીનઈ મંદર, નિસિ અંતરિ બલી જાણી;
અનિ પુરષ પદમનિનઈ સંગઈ, પેખઈ સુતો તાણી. ૧૦ [૩૩૯] વલી ગયો સુંદરિનઈ મંદરિ, નિરખઈ રાઈ સુજાણ; કર સિંગાર સુતી સેજઈ, પુરષ સંગ કો આન. ૧૧ [૩૪] કુલફ કિવાર કીએ બેઉં, મંદરિ પરછિન રહ્યો જાઈ; ઉદય હુયો સગલાં ઘર પેખો, અન્યિ પુરુષ તેલ નાહિ. ૧૨ [૩૪૧] મનમઈ સંકા અધક જાણી, સયલ તજી નેક રીતઈ; દુહું નારિસ્યો બોલઈ મીઠો, રાખે કપટની પ્રીતઈ. ૧૩ [૩૪૨] પિય કો નેહ પદમનીસ્યો, અધકો સુંદર મનમે જાણે; ભણઈ પદમની સુંદર પીય, ભાલ્યો સંકા દોઊ મન આણઈ. ૧૪ [૩૪]. સંકા-સાપણ દોઉ ડસીયા, સત ગુરુ કોઇ છુડાવઇ; મુનિ જીવન સતગુરુ પ્રસાદઇ, ઢાલ અઢારમી ગાવઈ. ૧૫ [૩૪૪]
૧. અન્ય. ૨. અન્ય. ૩. કિવાડ કમાડ. ૪. પ્રછન્નક છૂપો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org