SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 373 ૧ [૩૩૦] ૨ [૩૩૧] ૩ [૩૩૨] ઢાલ - ૧૮, સુપને આજ પીય ખરી ડરાઈ. કહત કામની સુનો પિય હઠિયા આયો ચપૈરાઈ; ઉમડિ ઘય ઘટ તેરઉ ઘેર્યો, પેખો વેગઈ થઈ. આજ પિય ખેલ હોલી આઈ. દોહા નેહ જંગકે સમે પરિ, સોવન કિજઈ આન; જઉ ઉરદે પાછા ફિરઈ, ચડઇ કલંક નિદાન. કરિ અભિમાન નારિ પ્રતિ, બોલો કરસો ઘણો વિહાલઈ; જુઠઈ ‘શયાલ તો લો ઘણાહી, જઉ નહિ સિંઘ નિહાલાં. ગઈ ગુફા તે કાઢ્યો છિનમે, જાનુકિ દડ્યો સીયાલો; વેરસીહ તિક મૂવલ કાઢ્યઉં, મિટ્યો હી એક સાલો. દોહા - ઉદઈ અસ્ત લઉ રાજુલે, લાછિ મેરિ સમ જોઇ; માનહિ અણસુર નર સવૈ, તઊ ન જગિ થિર કોઈ. જીત નગારઉ તવ હી વાજો, નેર ઉજેણીમાહિ; મંગલકલસ મનિ ઘણો આનંદ્યો, આણ મનાઈ "ઉમાહઈ. માત-તાત સહુવઈ આઈ મિલીયા, થયો મન હરખ અપાર; રોગ-વિજોગ સબહી તે મિટીયો, વરત્યા જઈ-જઇકાર. દેસ ઉજઈણી સાધિનઈ, રાખ્યો મીત તિણ ઠાઈ; ગયો રાઈ તવ છિનકમે ચંપા, ગહરી બંબ બજાઈ. ૪ [૩૩૩] ૫ [૩૩૪]. ૬ [૩૩૫] ૭ [૩૩૬] ૮ [૩૩૭] ૧. પાઠાઠ કલ. ૨. શીયાળ. ૩. ત્યાં લગી. ૪. શલ્ય, કાંટો, વિન. ૫. ઉમંગ, ઉત્સાહ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy