________________
372
જીવણમુનિ કૃત
૧૦ [૩૨૮]
પડ્યો લેખ વઈરસીહનઈ, “કરિ ને અતિ અભિમાન; ચંપૈ રાઈ મતિ ભાગિયો, વ્યાહણ આવસી જાનિ'. મંગલકલસ ઈહ સાંભલી, ક્રોધાનલ ભયો જામ; ગયો ઉજેણી છિનકમે, ઘેર્યો ગઢ રાઈ તામ.
૧૧ [૩૨]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org