________________
મંગલકલશ ચોપાઈ
371
ઢાલ - ૧૭, કડખાની. મારિ કરિ મારિ રણ રંગરાસિંધૂ બજાયો, અજા કારણી જનક સિંઘ ધાવે; બેઉ ક્રોધ ચડે શયલ અંગ ઘડહડે, મિલવિ બે મોર જિઉં નાચુ પાવે. ૧ મારિ૦ [૩૧]. ગયુવરા ગડગડઈ હયવર હસતાં, રથ રાસ રવિ જિસી સોભ પાવઈ; પાઇક તાઇક ભણો અસંખ ઉડ ગણ ગણો ભએ ધૂવ જેમ કો નહિ ચલાવઈ. ૨ મારિ૦ [૩૨૦] નીસાણ નઈ ઢોલ સહનાઈ ફુનિ ખરમુહી, સુણવિ કાયર નર હીયાં કાપઈ; સૂર નઈ વીર મહા જોધ રોધો ઘણે, પતંગ જિઉ દીપકમાહિ ઝાંપબ. ૩ મારિ૦ [૩૨૧] કરતિ કલોલ જિઉ ઉદધ-લહરી લઈ, ભિડહિ સૂરા કાયર જાહિ ભાગે; છૂટહિ ચંદ્રબાણ ફુનિ પડહિ ધમસાણ, તિહ હડઈ જનુ મસાણ લાગે. ૪ મારિ૦ [૩૨] નેજા અતિ ફરહરઈ ઢાલ મુહરઈ ધરઈ, ખોલ સનાહ રવિ જેમ ઝલકઈ; “ધણુહ લે પઇસરઈ અગિગ ઈણે ઝરઈ, ઝલકત વડ પેખી કાયર બિંદુકઈ. પ મારિ. [૩૨૩]. ફિરહિ વિકાલરિ ક્રોધની ઝાલ કરિ, મારિ કરિ મારિ ધૂવલ મચાયો; ઉઠી રજ ધાર તિહ ભયો ગુદ્ધાર કુનિ, વીર ઠાઢા કાયર કહી ન પાયો. ૬ મારિ [૩૨૪] બાવનવીર જોગની નિ થિ ભોગ મિલવિ ભઈ રોડો રુસબિ બજાવઈ; મરઈ અમરી ગઈ જિતે લછી લહઈ, ભણઈ જીવન દોઊ સોભ પાવઈ. ૭ મારિ. [૩૨૫] દોહા - ખિસૈ પાત તરવર જસે, સેના ખિસી જિઉ રાઈ; ઉજઇણીપતિ ભાગીયો, છોડ તંબુ છાઈ.
૮ [૩૨૬]. દુખ ભરિ ઉજેણી ગયો, પાયો ખોયો રાજ; વનિતા પે હઠ સ્યો ભણ”, “બલી કરો છો સાજ'.
૯ [૩૨૭]
૧. યુદ્ધ સમયે વગાડવામાં આવતું વાઘ. ૨. ઝંપલાવે. ૩. ભયંકર યુદ્ધ. ૪. બખ્તર. ૫. ધનુષ્ય. ૬. વૃષભી. ૭. પાછી હટી ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org