SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ 368 ઢાલઃ- ૧૬, કરઇ રે ચિતેરી નિંદા આપણીજી- એ ઢાલ. વૈરસીહ હઇ સમઝાવીયો રે, મિલિ સહુવઇ રાજાન; નામ સ્વયંવર જગમે જાણીયઇ રે, રાઇ રંક સમાન. સાહસ સિઝઇ કાજ સહુ નરતણો રે. તઉ રાજા હિવઇ વિલખે ભએ રે, અધક ઉજેણી ભુપ; સઇલ રાઇ તવ મનમે બૂઝીયા રે, ગએ કરીનઇ ચૂપ. પદમનિ વ્યાહિ રંગસ્યો રે, લીયો દાઇજા ભાઇ; મંગલકલસ તઉ સહ્વઇ રસઇનસ્યો રે, ગયો ચંપાપુર ધાય. તિલોકસુંદરી પહલી કામની રે, બીજી પદનિ નારિ; મંગલકલસ તઉ આનંદસ્યો રમઇ રે, ભોગઇ ભોગ અપાર. સમ સરિખા બેઉ નારીસ્યો રે, રાખઇ મનકી ચાવ; ખાન પાન ફુન ગહણા લૂગડો રે, આપે સરીખો ભાવ. ભામની ગજગામિન દોઊ બની રે, ઝલકત વિજુલીરિ જેમ; બેઉ અવાસિ રહઇને જુજૂઇ રે, ભોગઇ સુખ `નિત ખેમ. રાગ નિ રતિ કરી અહિિિસ ગમઇ રે, સુખ ભોગવઇ નરિંદ; વઢઇ પ્રતાપ નિત ઘણો રે, ગહગણમઇ જિમ ચંદ. તિલોકસુંદરી નઇ વલિ સુત વોરે, યસસેખર તિસુ નામ; કલા બહતરિ ભણ્યો અતિ ચાતુરી રે, પૂરઇ વંછિત કામ. ૧. પરણી. ૨. સૈન્ય સાથે. ૩. સ્નેહ. ૪. માન. ૫. પાઠા તન. Jain Education International For Personal & Private Use Only * જીવણમુનિ કૃત ૧ [૨૯૧] ૨ સાહસ૦ [૨૯૨] ૩ સાહસ [૨૯૩] ૪ સાહસ૦ [૨૯૪] ૫ સાહસ૦ [૨૯૫] ૬ સાહસ૦ [૨૯૬] ૭ સાહસ૰ [૨૯૭] ૮ સાહસ૦ [૨૯૮) www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy