SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 369 ૯ [૨૯૯]. દોહા ચપેરાઈ ઉજેણપતિ, બેઊ સદા ઘુર રાહિ; કરઈ વસ કો વા સુખે, અહિનિસિ ખસાય નહિ. ચંદન સવ ખૂન કો કીયો, ગુન વાંસઈ કછુવ ન કીન; વંસઈ વાસુ જુઓઈ કરઇ, નિરગુન જાનિ ન દીન. સીમપાલિ આઈ જંપીયો, મંગલકલસનઈ પાહિ; નોતન કોતક ઊપનો, અસીમંતરનઈ માહિ'. ૧૦ [૩૦૦] ૧૧ [૩૦૧] ઢાલઃ અનુક્રમિ રાય તિહાં ગયો રે, સઈન ઘણી લે સાથિ; સિમાલઈ લે ભેટઈ ધરી સહુ રે, ઉપનિ જો દેવ આથિ. ૧૨ સાહસ[૩૦૨] નગર નિકટાં અતિ સરવર ફૂવડો રે, તિણમાં મંદિર એક; સરવર તીરઈ પ્રાત સમઈ સદા રે, દીસઈ વસ્તુ અનેક. ૧૩ સાહસ[૩૦૩] વસ્ત્ર ફુલ નઈ પાન ઘણો તિહારે, દીસઈ સઘલા વાનિ; “શીશફૂલ નકવેસર રાખડી રે, ઝાંઝરિ માલા જાનિ. ૧૪ સાહસ[૩૦] વેલિ કંટલી તે સરછાયોઈ રે, દીસઈ જલદ ગંભીર; નર પેખો તીરઈ તહી ઘણો રે, તરવેકો નહી વીર. ૧૫ સાહસ. [૩૦૫] રાઈ સંભલ ચિતિ વિસમય થયો રે, પેખક કોતિક એહ; નર પલટી નઈ રાય પંખી ભયો રે, ગયો છિનકમે જેહ. ૧૬ સાહસ. [૩૦૬]. દેવભવનસો પટ અંતરઈ રે, રહ્યો રાઈ તિહ જાઈ; રચ્યો સિંઘાસણ તે વિવાહ પરી રે, ચોસઠ જોગનિ આઈ. ૧૭ સાહસ [૩૦] ૧. પાઠાવરરાહિ. ૨. પાઠાઠ જાતિ. ૩. નવું. ૪. સીમાડામાં. ૫. મસ્તકનું ઘરેણું. ૬. નાકની વાળી. ૭. દેવભવન જેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy