________________
મંગલકલશ ચોપાઈ
367
૧૦ સખીરી[૨૮]
૧૧ સખીરી. [૨૮૪]
૧૨ સખીરી. [૨૮૫].
૧૩ સખીરી[૨૮૬]
જઈસેન નઈ જગપત વડો રે, રાઈ કંટક ‘હિય ધારિ; તેજસુર નઈ અરિજિત્રે, જોવઇ પદમનિ નારિ. ઈત્યાદિક વડ ભુપતી રે, કરિ આયે અતિ સાજ; ઉજેણીપતિ આવીયો રે, વૈરસીહ નર રાજ. આએ બડે બડે ભૂપતી રે, તેનમે કોઈ ન માઈ; મંગલકલસ તવ આવીયો રે, નિીકી સોભા થાઈ. પૂર્વ પ્રતિનઈ કારણ રે, આપી માલા કંઠ; કોટિ જતન ખૂલ્હઈ નહી રે, પરી પ્રેમની ગંઠિ. મંગલકલસ આનંદીયો રે, ગાવઈ "મંગલ નાર; ઢાલ પંદ્રમી જીવણ ભણી રે, ચઉવિક સંઘ મઝાર. દોહા - વૈરસીહ નઈ જંપીયો, “સાંભલ ચંપરાઈ; માલા નાખો કાઢિનઈ, આપી લેહુ વવાઈ'. મંગલકલસ જંપઈ ઈસ્યો, “સુણ હો ઉજેણીરાઈ!; નીચવચન મુખથી ભણઈ, લાજ ન તોનઈ થાઈ?”. દાવાનલ જિલે પરજલ્યો, કરિનઈ ક્રોધ અપાર; માલા મોહિનઈ આપિ જઈ, કરઉ તોહિ સંઘાર.
૧૪ સખીરી. [૨૮].
૧૫ [૨૮૮]
૧૬ [૨૮૯]
૧૭ [૨૦]
૧. અને. ૨. પાઠાકહિય. ૩. પ્રીતિને. ૪. પ્રયત્ન. ૫. મંગલ ગીતો. ૬. પ્રજળ્યો. ૭. સંહાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org