________________
મંગલકલશ ચોપાઈ
365
રાઈ પ્રતઈ સુંદરિ ભણઈ મન, “દીજઈ મોહિ પસાઉ સુણ હો; દેસનિકાલો દીજઈ એ મન, કુટંબ લેઇનઈ જાઉ” સુણ હોઇ. ૧૦ [૨૬૬]. દેસઉટલે તિણનઈ દીયો મન, દીયો મંગલનઈ રાજ સુણ હો; રાઈ-રાણી સંજમ લીયો મન, સાઈ અપણો કાજ સુણ હોઇ. ૧૧ [૨૬]. મંગલકલસ બડભાગીયો મન, ‘ચંપાપુરનો રાઈ સુણ હો;
ભોગી નઈ દાની વડો મન૦, જગ જસુ રહ્યો છાઈ સુણ હોઇ. ૧૨ [૨૬૮]. દોહા -
મંગલકલસના દેસ સબ, ધરઈ રાઈન નામ; બિડઈ ધન સવ પાછિલો, કરઈ વણિકના કામ. ૧૩ [૨૬૯] “નઈગહડો અહિ પાવકહ, રાઈ સીહકો જાણ; જીવન જોતીષ રહે, કરત સયલ નર કાણિ.
૧૪ [૨૭]
ઢાલઃ
વિદ્યાધરુ તિનિ સેવિનઈ મન, લીન્હી વિદ્યા દોઈ સુણ હો;
પ પ્રવર્તન ષડગજઈ મન, વિદ્યા બલિ સુખ જોઈ સુણ હો.. ૧૫ [૨૭૧] સેવક ષટુ દર્શનતણી મન, કરઈ સદા સિવ જ્ઞાન સુણ હો; ઢાલ ચોદમિ જીવનિ ભણી મન, હો જો સંઘ કલ્યાણ સુણ હોઇ. ૧૬ [૨૭૨]
દોહા
અન્ય દિવસ દૂત આવિનઈ, ભણઈ વાત રાઈ “માહ; સિંહલદીપ કુલપત વસઈ, તિહ દુખીયો કો નાહિ.
૧૭ [૨૭૩]
૧. દેશવટો. ૨. પાઠા. ચંપાને રુઠો. ૩. રાજન. ૪. પાઠા. છિલો. ૫. આટલી બાબતો માણસને હાનિ કરે. ૬. પાઠારાઈ. ૭. છ હાથી જેટલું બળ(?). ૮. પાઠાપાસિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org