SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ 364 જીવણમુનિ કૃત ઢાલ - ૧૪, મન બછરારે- એ ઢાલ. કુટંબ શઇલ મંત્રીતણા મનમોહના, રાખ્યો સંકટમાહિ સુણ હો મનમોહના ગ્રહમે સંકર પેખાયો મનમોહના, ફુનિ મંગલકુંભ આહિ સુણ હો.. ૧ [૨પ૭] અર્થ વડાઈ કારણઈ મન, ઘણો કીજઈ છઈ પાપ સુણ હો; સુંદરિનાં દૂના દીયા મન, થયો માહિ સરાપ સુણ હોવ. ૨ [૨૫૮] ગયો કેલી હર ઈણિ સમે મન, કુલદેવીની સેવ સુણ હો; નિરખિ દેવી પઈ પઈ ભણ્યો મન, કુણ સુતા નર વેવ સુણ હો.. ૩ [૨૫] ભાટક નરનઈ સુંદરી મનો, સાંભલિ મંત્રી એહ સુણ હો; કુલદેવી પઈ માં ભણ્યો મન., “માત! મિટાવહુ છેઠ” સુણ હો.. ૪ [૨૬૦] ગ્રા દેવી સુતા થકા મન, નાખે મમ ઘરમાહિ' સુહ હો; કોરોધાનલ રાઇ જંપીયો મન., “ચોર દંડ દેહુ જાઈ સુણ હોય. ૫ [૨૬૧] દોહા અનિલ વારિ દુખ દયનકો, ધૂવ કપટ ચિતિ કીનિ; ઉપજિ આલ તિનિ વારિ, કર કુનિ તાહુ દુખ દીન. ૬ [૨૬૨] કરત પાપ ન વિચારીયો, પાછઈ કહા વીચારુ?; સ્વાન-સ્વાનણી રમતવર, સહત માર પર માર. ૭ [૨૬૩] સુખ સંપતિ ફનિ નામ વસિ, કરત કોટિ નર પાપ; આનંદ સ્યો વનિતા રમાં, ગર્ભ ઉદય સંતાપ. ૮ [૨૬] ઢોલઃમુખ કારો સિર મૂંડનઈ મન, કરિનઈ ખર અસવાર સુણ હો; નઇર ચંપામે ફેરીયો મનો, પડઈ સીસ બહુમાર સુણ હો. ૧. ગૃહમાં. ૨. પાઠાસિનિ. ૩. વર. ૪. ક્રોધાનલ. ૫. પાઠા, પેખિયો. ૯ [૨૬૫] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy