________________
મંગલકલશ ચોપાઈ
363
૧૬ [૨૫૪]
દોહા -
સબુધી પ્રમુખ સહેલજન, મિલ્યા રાઈનઈ આઈ; હાહાકાર મુખથી ભણઇ, કબુધી સરલ ન થાઈ. રાઈ સબુધી પ્રતઈ તવ, માગે અસવ તેઈ સાર; સાંજલિ રાઈ મંત્રી ભણઈ, ‘તે ગલિ ભએ છાર'. મંત્રી જાણ્યો ઝુઠલઉં, અસ્વ દિખાએ આણિ; ધિકારઈ મિલિ સયલજન, સાચો રાય સુજાણ.
૧૭ [૨૫૫]
૧૮ [૨૫૬].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org