SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 362 જીવણમુનિ કૃત સોરઠાઃપ્રીત્મ પ્યારે પ્રાણ, રહઈ તિહારે દર્શને; મન-વન ક્રમ કરિ જાનું, આનન જીવન તુમ સહી'. ૮ [૨૪૬]. દોહા - વનપાલી જાઈ રાઈનઈ કહી વાત સમઝાઈ; પુરુષ રુપ પણ નારિ સુરિ, પિય! પિય! કર વલલાઈ’. ૯ [૨૪]. મંત્રી-રાઈ દોઈ મિલવિ કરિ, ગએ જ વનમાં ધાઈ; પેખી સુંદર વિલવતી, “વાલમ! વિનુ થે થાઈ'. ૧૦ [૨૪૮]. ઢાલઃ તાત ભણઈ બાલી “દુખી વાલિમ વિણ લાલ, ખેદ મ કરિો બાલ! વેહા; જોવન લીલુ તઈ ખોયા લાલ, રોઈ મનઈ તુ જાલ” વહા. ૧૧ [૨૪] કાઠ લેઈ ન જલ મરુઉ લાલ, કહા ઘર જીવ? વેહા; વારી વરજી ના રહઉ લાલ, જીવો જોગ લઈ પીઉ હા. ૧૨ [૨૫] મઈ દુખીયારી જનમકી લાલ, ખોએ રોઈ-રોઈ નૈણ વેહા; મનકી સબહી મનિ રહી લાલ, કહીયઈ કાસ્યો વૈણ?” વહા. ૧૩ [૫૧] હાહાકાર નગરી હૂવા લાલ, કરઈ અંસુ નર-નારિ વહા; વૈરી દેવ! તઈ સ્યો કીયા? લાલ, દઈ સમુદ્ર માં ડારિ વેહા. ૧૪ [૫૨] વિરહ વિલાપ ઘણા કીયા લાલ, રહ્યા રાઈ સમઝાઈ વેદા; ઢાલ તેરમી દુખ ભરી રે લાલ, ભણી જીવન સુભ ભાઈ વેશ. ૧૫ [૨૫૩] ૧. કર્મ. ૨. અગ્નિ શરણ લઉં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy