SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 361 ઢાલ - ૧૩, સાવનમાસ સુરંગડા- એ ઢાલ. મીત! કુરંગા દિવસડા લાલ, ન વિના નાગનિ કારા રાતિ વેહા; સેજ બની પાવક જિસી લાલ, સ્વાસ છિ માસી જાત વેહ. ૧ [૨૩] અંગિ આભરણ અંગાર સે લાલ, મરો કટારી ઘાઈ વેહા; જો વેદ મોતનિ લગી લાલ, લાગો દેવનઈ અઘાઈ વેહા. ૨ [૨૪] દોહા - વિછુરીયાનઈ દુખ ઘણો, “વરન્યોન ઇકન જાઈ; વિછુરી મિલે તે અધિક સુખ, જો મનિ ગાંઠિ ન થાઈ. ૩ [૨૪૧]. ૪ [૨૪] ઢાલઃ વિરહ ભાલિ મોતનિ ગડી લાલ, કાઢો વાલિમ! આઈ વેહા; થાઈ ન ચેતન એક છિન લાલ, ગયો મસાણ જગાઈ વેહા. દોહા નખશિખ લઉ બહુ દુખભરી, કાસો કહીયઈ સાલ?; જઉ રોઈ સાજન મીલઈ, ભર રોઈ સખી તાલ. ૫ [૨૪૩]. ઢાલઃ વિરહ ઢેઢુકી જાલીયા લાલ, મીત! બુઝાવો આઈ વેહા; નઈન ઝરઈ કરી ઘટા લાલ, મીત! કહા રહે છાઈ? હા. ૬ [૨૪૪] તજઉ કાયા ઇણ થાનકઈ લાલ, પ્રાણ ની સરિ થે જાદુ વેહા; રડઈ પડઈ અતિ દલવલઈ લાલ, આઈ મીલો તુમ નાહ! વેહા. ૭ [૪૫] ૧. દિવસ કુરંગ સમો રાત નાગણ જેવી. ૨. અગ્નિ. ૩. જેવા. ૪. પાઠા ખાઇ. ૫. વર્ણવ્યો જાય તેમ નથી, પાઠા વર્ષો- નેક. ૬. પાઠાઠ કાંટો. ૭. છુપાઈ=ગુપ્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy