SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ 360 જ જીવણમુનિ કૃત રમઈ હસઈ બેઊ મનમાંઇ, મંત્રી સેવક સંગી રે; વઉલ્યા ઘણા દિવસ તિહ ઠામિ, જોવઈ કઉતિક રંગ રે. ૧૦ મિથ્યા. [૨૩૨] તિલોકસુંદરિ નિજ અવસર જાણી, કિયો મંત્રી અસવાર રે; બીજઈ ઘોડઈ મિત્ર બેઊ તે, ચલ્યો લાઇ લાર રે. ૧૧ મિથ્યા. [૨૩૩] ગંગાતટ કેલીહર વનમૈ, કુલદેવીરઈ ઠામ રે; લીયો વાસા તિણ માહઈ આઈ, સીઝો વંછિતિ કામ રે. ૧૨ મિથ્યા. [૨૩૪] દોહા - રાજા આગઈ થયેલ તવ, ભણો મંત્રી વિરતંત; ગંગાતટ કેલી હરઈ, મુકે ઉકેલ કરંતિ. ૧૩ [૨૩૫] ઢાલઃ આયો દોઊ તે ખેદ કરીનઈ, સુતા તે વનમાહિ રે; છિનકમાંહિ સુંદર જો પેખે, હા! હા! મીત કહી નાહિ રે. ૧૪ મિથ્યા. [૨૩૬] ફિર-ફિર જોવાં ઘણો વનમાહઈ, ગયો મસાન જગાય રે; બારમિ ઢાલઈ થયો વિછોણ, ભણ્યો જીવનિ મુનિ ગાઈ રે. ૧૫ મિથ્યા[૨૩૭]. દોહા - વાઇસ ભાઈ કરિ ભાગીયો, મીંડક ચિંતવત ચીતિ; તાતઈ ભખીયો સાપને, ચલઈ ન ભાવી મીત. ૧૬ [૨૩૮] ૧. સીધ્યો. પાઠા, સીડો. ૨. વૃત્તાંત. ૩. ક્રીડા. ૪. પાઠાભૂતા. ૫. વિયોગ. ૬. પાઠા વલ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy