________________
મંગલકલશ ચોપાઈ
359
ઢાલ - ૧૨, જિણ વસ્યો મેરો મનલણો- એ ઢાલ.
મિથ્યા વાત ભણીય સગલી, “સાંભલિ મત! સુજાણ રે; તિણ નારીનો પતિ તિસુ પાસઇ, વાત સુયોહી જાણિ રે. ૧ મિથ્યા. [૨૩]
બહિણ અછઈ જો બીજી તિણરી, સો હમરઈ ઘર હોઈ રે; બેઉ બહિણ ઇકઈ સારખી, બુઝઈ થે તઈ જોઈ રે. ૨ મિથ્યા. [૨૨૪] વદન દિખાયો જાઈ ગઉખમઈ, કરિ નારીના રૂપ રે; નારી સાઈ મંગલિ પેખી, પડ્યા ચિંતાતુર કૂપ રે. ૩ મિથ્યા. [૨૨૫] છિનકમાહિ નરરૂપ કરી નઈ, આયો કુમરનઈ પાસિ રે; મીત પ્રતઈ મંગલ તો જંપઈ, હીયાં ભરી ઉસાસ રે. ૪ મિથ્યા. [૨૬]
સંગિ સખી નિસિ આઇ મોપઇ, કરી સોલઈ સિંગાર રે; જિણ પાસઈ મે ગાહા જંપી, અવ સોઈ ઈનારિ રે. ૫ મિથ્યા. [૨૨૭]. ઈણિ પસાઈ કરમોચન અવસરિ, દીયા અસ્વ દોઈ માંહિ રે; ઘર આણ્યો મઈ તે આપણઈ, વેગિ દિખાઉ તોહિ રે'. ૬ મિથ્યા. [૨૮] અસ્વ દોઉ તિણિ તડ મંગાયો, પેખી જાણો જાણો સોઈ રે;
ઘરઈ પ્રીતિ બે માઈ અધિકી, પૂર્વ પ્રીતિ તે જોઈ રે. ૭ મિથ્યા. [૨૯] દોહા
પાંપાની જિઉ મન ભિલઈ, વાત-વાતમાં પ્રીતિ; દુખ-સુખ જીવન એકસો, સો જગ કહીઈ મીત.
૮ [૩૦] ઢાલઃ
તિલોકસુંદરી નઈ સેવક સઘલા, તેડ્યો ચંપા જાઈ રે; મંગલકલસ પઈ આવઈ જાવઈ, કરી કપટ મનમાંહિ રે. ૯ મિથ્યા. [૨૩૧]
૧. પાઠાસિધ્યા. ૨. બહેન. ૩. તે. ૪. ગોખમાં. પ. આ એ જ. ૬. પાઠા મિલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org