________________
358
જીવણમુનિ કૃત ભણી ઢાલ ઈગ્યારમી રે લાલ, મનમાં જાણિ ઉછાહ અલવેલે; મુનિ જીવન અતિનિસિ અપઈ રે લાલ, સિંતિકરણ સંતિના અલવેલે. ૧૮ પુન્ય [૨૨૧] દોહા - મંત્રી મનઈમાં જાણીયો, “નિશ્ચઈ ઈહી કુમાર'; સુંદર મંત્રી મિલવિ કરિ, કરીયો વલી વિચાર.
૧૯ [૨૨]
૧. ઉત્સાહ. ૨. શાન્તિનાથ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org