________________
356
જ જીવણમુનિ કૃતા
ઢાલ - ૧૧, અલબેલાકી. પુન્ય ઉદઈ સુખસંપદા રે લાલ, જહ-તહ નવનિધિ થાઈ અલવેલે; સત્ર થકી મીત્ર નીપજઈ રે લાલ, દુરિત સવે દુર પલાઈ અલવેલ. ૧ પુન્ય [૨૦]. ગઢ વાંકો ઉજઈણકો રે લાલ, નદિ સિપ્રા વહઈ પાસિ અલવેલે; પુફકરંડ વન ટૂકડો રે લાલ, ફૂલિ રહઈ સદા માસ અલવેલે. ૨ પુન્ય [૨૦૫] તિણમે મહલ નીકો બન્યો રે લાલ, કીયો વાસા તિણે ઠાઈ અલવેલે; વન-વાડી નઈ ચઉહટઈ રે લાલ, રમે અહનિસિ મનુ લાઈ અલવેલે. ૩ પુન્ય. [૨૬]. એક દિવસ કરે સાજસ્યો રે લાલ, ચલાવેલ રાઈ પાસ અલવેલે; વાર્ પાહુડિ લે કરી રે લાલ, પહુતા રાઈનઇ પાસિ અલવેલ. ૪ પુન્ય [૨૦] ભેટ ધરી કરી વનતી રે લાલ, દિવસ ઘણેકી સુખ અલવેલે; ઉજેણીમાં બાલિકા રે લાલ, જમાવી ખોવો ભુખ અલવેલ. ૫ પુ. [૨૮] રાઈ સેવક તવ મોકલ્યા રે લાલ, આપો આણીનઈ વાલ અલવેલે; કુમર લેઈ તિહથી ચલો રે લાલ, પહુતો વનમાં બાલ અલવેલે. ૬ પુન્ય [૨૦] વારુદીયા બUસણો રે લાલ, સઈલ કુમરનઈ આણિ અલવેલે; ભુંજાવઈ ભોજન ઘણો રે લાલ, ઊપરિ તંબૂ તાણિ અલવેલે. ૭ પુન્ય. [૧૦]. જોઇનઈ સગલા બાલિકા રે લાલ, લહો કુમર સો રિસાલ અલવેલે; નિરખઈ કુમરી જવાની પરઈ રે લાલ, જિમ ભમરા ગુંજાર અલવેલ. ૮ પુન્ય [૨૧૧] દોહા - “દુષ્ટપણ દુર્જનતણો, સુજનતણો ગુણ કોઈ; રામતિ વર મહિલાતણી, કબહું ન ભુલાઈ સોઈ.
૯ [૧૨]
૧. પુષ્પકરંડ. ૨. પાર્થાત=ભેટશુ. ૩. વ્હાલ. ૪. જીવની જેમ, પાઠાઅલની. ૫. પાઠા. સ્તિતવત પાટોલા. ૬. દુષ્ટતા. ૭. ક્રીડા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org