________________
મંગલકલશ ચોપાઈ
355
૨૧ [૧૯૯]
૨૨ [૨૦]
રાઈ મંત્રી બેઉ મિલી હે, કીયો ગહા વિચાર; દોસ દીયો નિરદોસિનઈ, ધિગુ સબુધી અવતાર'. નરિ-વેસઈ કરિ સુંદરી હે, “મહાકઈ તેડીજે સંગ; દૂલહ તેઈ આણસ્યો છે, મિલસઈ બિહુ તણા રંગ’. રાઈ-રાણી બેઉ હરખસ્યો છે, તવહી દીયો અદેસ; અગ્રથ દીયો મનભાવતો હે, દીયો સઉદાગર “ભેસ. ઉદમથી સવ દુખ ટલઇ હે, લહઈ ઘણી સુખરાસ;
ભણી જીવણમુનિ સ્વડી હે, સાંજલિ દસમી ભાસિ. દોહા - દેસ અટન જીવતી ચતુર, સંગુ પંડિતના હોઈ; કરઈ ‘ગવન “નિતરા વલઈ, ચતુરપનઈ ઈમ જોઈ.
૨૩ [૨૦૧]
૨૪ [૨૦૨]
૨૫ [૨૦૩]
: - કાર, આ
૧. પિયરમાં. ૨. પાઠાદેજો સંગી. ૩. આદેશ. ૪. ગરથ=નાણું. ૨. ભેખકવેષ. ૬. ઉદ્યમથી. ૭. ઢાળ. ૮. ગમન. ૯. હમેશા. ૧૦. ચતુરાઈથી, પાઠાચતુર્પતઈ.
અને મારી
ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org