________________
354
જીવણમુનિ કૃત
ગ્રસ્યો ઉગતી ચાંદલઉ છે, આથમણો કબ થાઈ; લાગી આગી ચરણો થકી હે, કબ પહુચ સિર જાઈ. ૧૧ [૧૮૯] વચ્છ! હા હા! મઈ પાપણી હે, દુખ પરિ દીધઉ દૂખ; ખબરિ ન લીધી તાહરી લે, સહી તૃષા નઈ ભુખ'. ૧૨ [૧૯] ઉતરુ કછુ નવિ કહિ સકે છે, સુંદરિ રહી વિલલાઈ; નેહ નીર સુકી ગયો છે, તાતાં નિર ન થાઈ.
૧૩ [૧૯૧] માત જંપઈ વછ! સ્યો હુવા હે?, ભણહ સુંદરિ પસત ભાઈ'; નઈનિ અંસુ મુખથી ભણઈ હે, “સાંભલિ હે તૂ માવ!. ૧૪ [૧૯૨] મંત્રી નામિ સુદર્શનૂ છે, તે પણિ લીજઈ બુલાઇ; છિનમાં તેડિ અણાવીયા હે, આયો રાય-સુભાઈ. ૧૫ [૧૯૩ ગઈ “સાસુરઈ જિણ દિનઈ હે, તા દિન હરખ અપાર; દિવસ વીતિ રજની થઈ , સાંભલિ જો વિચાર. ૧૬ [૧૯૪] ગઈ દુલહ પઈ નિસિ સમઈ હે, સંગિ સખી ઘણી ધારિ; “આસૂ નઈનો મુખિ હસઈ હે, દૂલહિ કીયો અચાર. ૧૭ [૧૯૫] મઈ પૂછયો દૂલાહ તવઈ હે, “કહિ જો અંતર વેન; સા કારણ વિગમ્યો ઘણો હે? ઉમણે કહે નઈ?” ૧૮ [૧૯૬] ગાઠાઃદૂલહ મુખથી ભણઈ છે, લીયો તીવારઈ બુલાઈ;
૧૧કહન સુનન કીસ્યા કહઉ હે?, ગુંગ સુપન જ્યો થાઈ ૧૯ [૧૯]. તિણહી નિસિનઈ અંતરઈ છે, સોઇનઈ ઉઠી તામ; ૨દોસ્યો ન તિણ સઇનમઈ છે, પેખિ ડરી માં જામ. ૨૦ [૧૯૮]
૧. મસ્તકે જતી. ૨. પાઠા. વિજલાઈ. ૩. પાઠાતેહ. ૪. બોલ, જણાવ. પ. સાચી હકીકત. ૬. આંસુ. ૭. ક્ષણમાં. ૮. સાસરે. ૯. આંખે આંસુ ને મુખે હસતો. ૧૦. આંખ કેમ ઉભરાય છે?. ૧૧. મૂંગાને સ્વપ્ન આવે એના કથન-શ્રવણ કઈ રીતે કહેવાય? ૧૨. દુષ્ટ=કોઢી. ૧૩. શયનમાં, પલંગમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org