________________
મંગલકલશ ચોપાઈ
353
૧ [૧૭૯].
૨ [૧૮].
૩ [૧૮૧]
૪ [૧૮૨]
ઢાલ - ૧૦, મદિકામંતી સાહેબા - એ ઢાલ.
રાઈ-રાણી ઈણિ અવસરઈ હે, રંગ ભવનરઈ માંહિ; આનંદ સ્યો સુખ ભોગવ હે, રોગ વિયોગ કછુ નાહિ. મહલ આગો કરિ આવીયા હે, મુઉ નર એક જાણિ; તાત-માત રોવાં ઘણા હે, સૂતુ મૂઉ મનિ આણિ. વાલમ! વાલમ!” તિય ભણઈ હે, “પિય! બોલો એકવાર'; પિયકે દુખ કરિ કામની છે, સીર પરિ ડારત છાર. જૈસી હોલી વીતી થકી હે, નરસર ખેલત ધુલિ; વિરહ વિલાપ ઘણો કરઈ હે, દુખમે રહ તે ભુલિ. રાણી જોઇનઈ ચિંતવે છે, “સ્યો દુખ હુવો અપાર;
વયવારી તોરી સુંદરી છે, તેહના કોણ વિચાર?”. રાણી વેગસ્યો તિહાં ગઈ છે, રાઈ રહ્યો હકારિ; તાલા ભાજલ વેગમ્યો છે, પૈઠી ભવન મઝારિ. કબહુ ન હોવઈ ચાંદણો છે, તથા અંધેર ગુવાર; તહા પવન નહી સંચરઈ હે, ફુનિ નહી સબદ-સંચાર. સુંદરિનઈ પેખ ઘણો છે, વલી નિહાર નિહાર; માનો “થાંભસ્યો પૂતરી હે, પેખી સુંદર વાર. ગહી ધાઈનઈ સુંદરી હે, લીની અંગ લગાય; હા! હા! વછ! દુખણી થઈ છે, દુખ આઇલે તુવ ભાઈ. હા! હા! વિરહ-વજોગની છે, લઘુ વૈ પડ્યો દુખપૂર'; રોવ રાણી દુખ ભરી હે, ઘણો હીયામ ઝૂર.
૫ [૧૮૩]
૬ [૧૮૪]
૭ [૧૮૫]
૮ [૧૮૬].
૯ [૧૮૭]
૧૦ [૧૮૮]
૧. પાઠા, રાગ. ૨. નાખે. ૩. પાઠામેં પારીતો. ૪. ચંદ્રપ્રકાશ. ૫. સ્થંભની પૂતળી સમી. ૬. વયમાં. ૭. હૃદયમાં ઝૂરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org