SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ 350 જીવણમુનિ કૃત ઢાલ - ૯, વીર ધવલકી પ્રથમ- એ ઢાલ. ઇ તો કરણી માહરીજી, પૂર્વ કર્મ નિદાન; સતીયાંનઈ “દૂછણ દીયોજી, પાયો ફલ અપાણ. ૧ [૧૬] અરે! દેવ! તો ચ્યોં કહા વસાઈ?, ચતુર પંડિત તપીયા ઘણો; સુરવીર વલી જોઇ, અરે! દેવ! તો સ્યો કહા વસાઈ?. ૨ અરે. [૧૬૧]. કઈ દૂતવ્યો મહામુનિજી?, કઈ ભાંજી તરડાલ?; કઈ માઈ સુતહિ વિછોડીયોજી?, ઉપન્યો તઉ ઈહ શાલ'.૩ અરે. [૧૬૨] નૈણો હીયઈ ધીરજ ધરીજી, ભણઈ “કાહૂ નહિ દોસ'; બોવઈ જઈસો તઇસો તUસો લુણઈ જી, કુંભ ન ભરીએ ઉસ. ૪ અરે[૧૬] ગાહા - દાસીસ્યો ભણઈ જી, કરિ કુમરી વીચાર; રોવઈ દીનવચન કરી જી, “ચો કીયો કરતાર?” ૫ [૧૬૪] દોહા જતન કરો લખ વીસ દસ, ધરઈ કોડ નર ભેખ; જીવન છીન ઈક ના ટલે, સબલ કર્મકી રેખ. ૬ [૧૬] ઢાલઃ ભણઈ દાસી કુમરી પ્રતઈજી, “ભાખો ગાહા સોઈ'; દાસી પ્રતઈ સુંદરી ભણઈજી, દીન ૫ સિઉ હોઈ?". નામિ સુદર્શનિ મંતરીજી, લીજઈ તાસુ બુલાઈ'; બેર-બેર કરિ વેનતીજી, રહી સુંદરી વિલલાઈ. ૭ અરે. [૧૬૬] ૮ અરે. [૧૬૭]. ૧. દૂષણ. ૨. શલ્ય. ૩. જેવું વાવીએ તેવું લણીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy