SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 351 ઘણઈ કાલિ કુમરી ડખાનઈજી, તેડી દાસી સોઇ; ભણ જાઈ મંત્રી પ્રતઈજી, સુંદર ભાખ્યા જોઈ. ૯ અરે[૧૬૮ મંત્રી દાસી પઈ ભણઇજી, “સિક હમ સુંદર કાજ?; મંત્રીસ સબુધી છઇજી, હમસ્યોં ઢો રાજ'. ૧૦ અરે. [૧૬] દાસી પે મંત્રી ભણઈજી, “સુંદરિનઈ સમઝાઈ; મિહર રાખો થે આપણીજી, ઘાઉ ન કુષ્ટિ આઈ'. ૧૧ અરે. [૧૭]. દોહા - કબ મીત નએ-નએ, મિલહિ ઘણે જગ આઇ; માનો મતી ન કો હુતા, કો ઊવગી જુવાઈ. ૧૨ [૧૭૧]. વહી દેસ વહ ગામ ફન, મહલ વહી વહ ઠોર; જીવન એક વાલમ વિના, લગ અરિકી અઉર. ૧૩ [૧૭૨]. ઢાલઃ સુને કોન કાસ્યો કહોજી, સુણિ નવિ કો પતીયાઈ; મનતરંગ પાન લહરિ જિઉં, ઉપજિ ઉપજિ વિસમાઈ. ૧૪ અરે. [૧૭૩] શીતા કારણિ રામજી રે, રોવ અટવીમાંહિ; સો સીતા રોતી તજીજી, લે મુકી વનમાંહિ. ૧૫ અરે. [૧૭૪] પંડવ સુરા જગમેં હુતાજી, લાગા પરની સેવ; કઇરવ સબહી ખઈ કીયાજી, અહો! સબલ થે દેવ! ૧૬ અરે. [૧૭] દવદંતી નલરાઇનીજી, વાધો અધિક પ્રેમ; વનમે રોવાં જૂજૂવીજી, કહીઈ “તોસ્યો કેમ? ૧૭ અરે. ૧૬] ૧. દુખાણી દુઃખી થઈ, પાઠા, ઝખીજી. ૨. મહેર. ૩. લાગે. ૪. વિશ્વાસ રાખે. ૫. પાણી. ૬. પાઠાઉપજહ. ૭. ક્ષય=નાશ. ૮. પાટા બાંધ્યો. ૯. તોષ=આનંદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy