________________
મંગલકલશ ચોપાઈ
349
કિટુ રે દેવ! તેરો તેરો મુખ નીલો, બાલવઈ દીયો વિયોગ રે; દેઈ વસ્તુનઈ છીનઈ કોઈ, કહીયઈ સો નીચ લોગ રે. ૮ સાંભલિ. [૧૫] દોહા
અરે અનિષ્ટ! પાપિષ્ટી, તું મહા નિવૃષ્ટ કઠોર; દેવ! દયા તુઝાઈ નહી, રાંક સાથિ સિઉ જોર?.
૯ [૧પ૩]
ઢાલઃ
ચાઉ-કુન્યાઉ ન બુઝઈ, વિધના સ્યો કચરે કીચોર રે; દલુ વધુ જોડિ કીજઈ કહી કટકી, સો કીડી પર જોર રે?. ૧૦ સાંજલિ. [૧૫૪] સાજન તે વેરી સવ હુવા, જીવો કિણિ સ્યો લાગ રે?; વિરહ-અગનિ ચઉગિરદઉ ઘેરી, જાવો કિણિ દિસિ ભાગિ રે. ૧૧ સાંજલિ. [૧૫૫]. દેઈ ઉલાભો કરમહનઈ તે, ઘણો દેઈ સંતાપ રે; ઢાલ અઠમી મુનિ જીવન જંપઈ, વિરહ કરાલ વિલાપ રે. ૧૨ સાંભલિ. [૧૫૬] દોહા
અવર ન કોઈ દેઈ દુખ, સુખ કુનિ કોઈ ન દેઈ; બીજ જિયો ફલુ નીપજઈ, બૂઝઈ ગ્યાની જેઈ.
૧૩ [૧૫] સુજન બંધવ ફુનિ મીત કો, દેવ દોસ કિફ અયાન; કર્મ જિસો ફલ નીપજઈ, જીવદયા ચીત અતિ.
૧૪ [૧૧૮] પંડત જ્ઞાની જગિ ઘનો, બુધિ જન જગ હી અનેક; જીવન કાહુ ના લખી, અલિખ કર્મકી ટેક.
૧૫ [૧૫]
૧. પાઠાનિકૃષ્ટ, ૨. ન્યાય-અન્યાય. ૩. કચૂર=સુગંધી વસ્તુ. ૪. ચોગરદમ=ચારે બાજુ. ૫. ઠપકો, મહેણું. ૬. કર્મોને. ૭. વળી. ૮. પાઠાઠ કર્મ. ૯. પાઠા જીવનયા.
પાલન
માળવા, વેપાર પર એક એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org