SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ 348 જીવણમુનિ કૃતા ઢાલઃ - ૮, સમુદ્ર વે જઈ કે કુમર લાડિલે- એ ઢાલ. ભુવન ભયંકરિ એકાએકી, કુમરી બહુ વિલલાઈ રે; “મુઝ સિઉ દેવ! તઇ કહાં કીયો?, ઈહુ દુખ સહી ન જાઈ રે. ૧ [૧૪૫]. સાંભલિ દેવ! થે નિરદઈ પાપી, નવિ બૂડઇ પર પીર રે; વિરહ વેદન જોયા તનિ લાઇ, ફેલી સઈલ શરીર રે. ૨ સાંભલિ. [૧૪૬] દોહા - ભરિ-ભરિ આવત નૈન, કુમરી ચિત વિસમાં ભરી; “કસ્યો કહીયાં વૈન?, તાત-માત અઈસી કરી. ૩ [૧૪૭]. ઢાલઃ મૈ અનાથિ બાલી નઈ ભોલી, દુખ દીધો સ્યો જોઈ રે? અરે દેવ! થે આંધો બધિરો', ભણઈ કુમરી ઈમ રોઈ રે. ૪ સાંભલિ. [૧૪૮] દોહા - કલપલતા જિઉં ઉપની, ભાઈ-તાઈ નેહ નીર; જીવન કલીયા જિઉ ખિલિલ, છેદી સ્યો દેવ! તીર? ૫ [૧૪૯]. ઢાલઃ ‘રઈનિ નીંદ નહિ મોત નિ આવે, ભર-ભર લેત ઉસાસ રે; દિવસ ભૂખ છિનમાત ન લાગઇ, કીયો દેવ વિસ્યાસ રે. ૬ સાંભલિ. [૧૫] કરવત કરિનઈ દેવ! તિહારો, છેદ ઉર-નખ-સીસ રે; જેહવી વેદન તો તનિ લાગઈ, તક જાણક ‘જગદીસ રે. ૭ સાંભલિ. [૧૫૧] ૧. પાઠા, એકાકી. ૨. વિલાપ કરે છે. ૩. પાઠ૦ વદે હું વિતઈ. ૪. જાણે. ૫. દુઃખ. ૬. રાત્રે. ૭. ક્ષણમાત્ર. ૮. પાઠાજદીસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy