SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ 347 મંગલકલશ ચોપાઈ સેવકજન સહૂવઈ “હા! હા!”, કરઈ કરહિ સદન નરનારી રે; જાણઈ સ્યો વાલા જાઈ, રાઈ કહા ચિતધારી રે. ૧૮ અતિ. [૧૩૯] દોહા - કૌશિક દિવસ ન પેખઈ, પાત કરીરિ ન હોઇ; પ્યાસ ન મિટઈ પપહરઈ, ઈહી કર્મ ગત જોઈ. ૧૯ [૧૪] ઢાલઃ રાઈ પ્રતઈ સહુવઈ જન ઇમ ભણઈ, “એ હત્યા અતિ ભારી રે; કુમરી લે એકાંતમાં નાખી એ, થાઈ જહા અંધારામાં રે. ૨૦ અતિ[૧૪૧] કન્યા લેઈ ભુઈહરેમાં નાખી, રાઈની અજ્ઞા જાણી રે; ભોજન-પાણી દાસી લે-દેવઈ, કર્મ જાલમઈ આણી રે. ૨૧ અતિ [૧૪૨] સાતમી ઢાલ મુનિ જીવણ ભણઈ સાંભલિજો સહુ લોઈ! રે; સ્વારથીયો જગિ વાલિમ સહુ દીસે, સગા કિસહિ ન કોઈ રે. ૨૨ અતિ [૧૪૩] દોહા - માત-તાત-બંધવ-સુજન, કહવે કો જગ રીત; ભીર પરઈ “ઠાઢા રહઈ, જીવન સો જગિ મીત. ૨૩ [૧૪] ૧. સઘળા. ૨. ઘુવડ. ૩. બપૈયો. ૪. ભોંયરામાં. ૫. આજ્ઞા. ૬. પાઠા. લોગો. ૭. સંકટ આવે. ૮. સન્મુખ ઉભા રહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy